GSTV
Gujarat Government Advertisement

WhatsApp લાવી રહ્યુ છે અત્યાર સુધીનું સૌથી ધાંસૂ ફીચર, વિવિધ ફોનમાં સિંક થઈ શકશે ચેટ બેકઅપ

Last Updated on August 11, 2020 by Bansari

WhatsApp મલ્ટીપલ ડિવાઈસ સપોર્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે, પરંતુ હવે ધીરે-ધીરે આ ક્લેરિટી પણ મળી રહી છે કે, આ ફીચર કામ કેવી રીતે કરશે. એટલે એક WhatsApp એકાઇન્ટને એક જ સાથે અલગ-અલગ ડિવાઈસ પર કેવી રીતે ચલાવી શકાશે. અત્યાર સુધી WhatsApp વિશે માત્ર એક જ ડિવાઈસ પર ચાલે છે. અમે અહીંયા WhatsApp વેબની વાત કરી રહ્યા નથી. WhatsApp ના ફીચર્સને ટ્રેક રાખનારી વેબસાઈટ Wabetainfoની એક રીપોર્ટ પ્રમાણે WhatsApp ના ચેટ બેકઅપ પર ડિવાઈસની સાથે સિંક થઈ શકશે.

વાઈફાઈ કનેક્શનની જરૂરિયાત

રિપોર્ટ પ્રમાણે WhatsApp ડેસ્કટોપને આ ટેસ્ટ માટે વાપરી શકાય છે. WhatsApp ચેટ્સના અલગ-અલગ ડિવાઈસની સાથે સિંક થવા માટે વાઈફાઈ કનેક્શનની જરૂરિયાત પડી શકે છે. એટલે કે, WhatsApp નું જ્યારે મલ્ટીપલ ડિવાઈસ ફીચર લોન્ચ કરવામાં આવશે તો, યૂઝર્સનું ચેટ તે ડિવાઈસમાં આવી જશે જેમાં તે WhatsApp યૂઝ કરે છે. આ યૂઝર્સની સહુલિયતને ધ્યાનમાં રાખી કરવામાં આવી શકે છે.

સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ નથી

હાલમાં કંપની તરફથી WhatsAppના આ ફીચર વિશે સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ નથી, પરંતુ કંપની તેની ટેસ્ટિંગ લાંબા સમયથી કરી રહી છે. આશા કરવામાં આવી રહી છે કે, મલ્ટિપલ ડિવાઈસ ફીચરને કંપની એકથી બે મહિનામાં લોન્ચ કરી શકે છે. કારણ કે, હવે આ ફીચર ટેસ્ટિંગના એડવાંસ્ડ સ્ટેજમાં પહોંચી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!