GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

વૉટ્સએપ બનાવી રહ્યુ છે ડેસ્ટટોપ વર્ઝન, ફોન કનેક્ટ કર્યા વગર કરશે કામ

મેસેજીંગ એપ વૉટ્સએપ પોતાનું ડેસ્કટોપ વર્ઝન બનાવવા પર કામ કરી રહ્યુ છે. જેનાથી યુઝર્સ પોતાના મોબાઈલને ઈન્ટરનેટ વગર કનેક્ટ કરીને મેસેજીંગ એપનો ઉપયોગ પોતાના કોમ્પ્યુટર પર કરી શકે. એપનાં વેબ વર્ઝનને 2015માં વૉટ્સએપે લોન્ચ કર્યુ હતુ. તેના દ્વારા કોમ્પ્યુટર પર ચેટને મોનિટર કરી શકાય છે. પરંતુ તેના ઉપયોગ માટે યુઝર્સને પહેલાં પોતાના ફોનને ઈન્ટરનેટનાં માધ્યમાંથી જોડવો પડે છે.

વિશ્વસનીય વોટ્સેપ લીકર એકાઉન્ટ WABetaInfoએ શુક્રવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતીકે, કંપનીએ એક યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ (UWP) એપ વિકસિત કરી શકે છે. સાથે જ કંપની એક નવા મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે. જે તમારો ફોન બંધ થવા પર પણ કામ કરશે.

અહેવાલ મુજબ, તેના સિવાય વોટ્સએપ મલ્ટીપ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે. જેની મદદથી યુઝર્સ એક જ સમયમાં ઘણા ડિવાઈસનાં માધ્યમથી પોતાની ચેટ અને પ્રોફાઈલમાં એક્સેસ કરી શકશે.

READ ALSO

Related posts

ઓપરેશન વિના ઘૂંટણના દુખાવામાંથી છૂટકારો અપાવશે આ ઘરેલૂ નુસ્ખા, તમે પણ અજમાવી જુઓ

Bansari

N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવતી હોસ્પિટલો, ચલાવે છે ઉઘાડી લૂંટ

Bansari

કેવડિયા ખાતે આદિવાસી જમીન મામલો, તાપી પોલીસ દ્વારા વ્યારા અને વાંસદાનાં સાંસદોને કરાયા ડિટેઈન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!