GSTV

ખુશખબર! હવે આપમેળે જ ડિલીટ થઈ જશે તમારા મેસેજ, WhatsApp યૂઝર્સ માટે લાવ્યુ આ ખાસ ફીચર

દુનિયાની સૌથી પ્રખ્યાત ઈન્સેન્ટ મેસેજિંગ એપ WhatsApp યૂઝર્સ માટે નવા-નવા ફીચર્સ લઈને આવે છે. WhatsApp ના જે ફીચરની લાંબા સમયથી ચર્ચા હતી, તે ફીચર યૂઝર્સ માટે જલ્દી જ રોલાઆઉટ કરી શકાય છે. આપણે વાત કરી રહ્યા છીએ Dissapearing મેસેજ ફીચરની. કંપની ઘણા સમયતી આ ફીચર પર કામ કરી રહી છે. તો જલ્દીજ તેને યૂઝર્સ માટે લોન્ચ પણ કરી શકે છે. એક રીપોર્ટ પ્રમાણએ Dissapearing ફીચરની સાથે જ કંપની એડવાન્સ સર્ચ અને મોડ પણ આવી શકે છે.

જલ્દી થઈ શકે છે રોલાઆઉટ

WhatsApp ના નવા ફીચર્સ પર નજર રાખતા WABetaInfo એ પોતાની એક રીપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, WhatsAPP એ પોતાના બીટા વર્ઝન 2.20.197.10 ના UAI માં ઘણા ફેરફાર કર્યા છે અને તેને નવા ફીચર્સની સાથે રોલઆઉટ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યુ છે કે, Dissapearing મેસેજ ફીચર અથવા એક્સપાયરિંગ મેસેજ ફીચર જેવુ દેખાશે અને કેવી રીતે તેનો વપરાશ કરવામાં આવશે. આ ફીચર જલ્દી જ રોલઆઉટ કરી શકાય છે.

આ રીતે કરી શકશો યૂઝ

રિપોર્ટની માનીએ તો Dissapearing મેસેજને યૂઝર્સ ચેટ્સમાં ઓન અથવા ઓફ કરી શકે છે. જોરે, ગૃપમાં આવુ થશે નહી. ગૃપમાં તેનો અધિકાર ગૃપ એડમિનનો જ હશે. આ ફીચર ઈનેબલ કરતા જ તમારા ચેટ્સ બોક્સમાં 7 દિવસ જૂના મેસેજને પોતાની રીતે ડિલીટ થઈ જશે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ મોદી સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો ભારત બની જશે આત્મનિર્ભર, 24 સેક્ટરમાં સરકાર બદલી રહી છે નિયમો

Karan

કામના સમાચાર/ ગુજરાતના કૃષિમંત્રીએ વિપક્ષના વિરોધ વચ્ચે રાહતની ડેડલાઈન પણ કરી દીધી જાહેર, ખેડૂતોની સુધરી જશે દિવાળી

Nilesh Jethva

બાળકોનાં સારા ભવિષ્ય માટે આ 3 સરકારી યોજનાઓમાં કરો રોકાણ, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!