GSTV
Home » News » હવે ફોરવર્ડેડ મેસેજથી મળશે છૂટકારો, Whatsappમાં આવ્યું આ ખાસ ફિચર

હવે ફોરવર્ડેડ મેસેજથી મળશે છૂટકારો, Whatsappમાં આવ્યું આ ખાસ ફિચર

WhatsApp

ફેક ન્યુઝને ધ્યાનમાં રાખીને WhatsApp ફરી એકવાર નવા ફીચર્સ સાથે આવી રહ્યું છે. હમણાં જ મળેલી જાણકારી મુજબ કંપની એક એવું ફીચર્સ રજુ કરવાની છે, જેનાથી યુઝર્સ જાણી શકશે કે, તેમને જે મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે તે મેસેજ અત્યાર સુધી કેટલીવાર ફોરવર્ડ કરવામાં આવ્યો છે. 

 WaBeraInfo એ એક ટ્વીટ કર્યું છે,  જેના મુતાબિત જેના મુતાબિત WhatsApp પોતાના Forwarding Info ના મુજબ રજુ કરવાનો છે.  ‘Frequently Forwarded એ મેસેજ સાથે જોવા મળશે જેને 4 થી વધુ વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. હવે આ ફીચરને એક વધુ અપડેટની વાત સામે આવી છે. જેમાં ખાસ કરીને ગ્રુપને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવશે. 


જો કે તમને આ જાણકારી વિશે ત્યારે જ જાણવા મળશે જ્યારે તમે જાતે તે કોઇને ફોરવર્ડ કરશો. એટલે કે જો તમે જાણવા માંગતા હોય કે તે મેસેજ કેટલીવાર ફોરવર્ડ થયો છે તો તેના માટે તમારે પહેલાં તે મેસેજને ફોરવર્ડ કરવો પડશે. તે બાદ જ તમને ઇન્ફોમાં જોવા મળશે કે કેટલીવાર આ મેસેજ મોકલવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તમામ યુઝર્સ માટે તેને રોલઆઉટ કરવામાં આવશે.

જણાવી દઇએ કે ફ્રીકવન્ટલી ફોરવર્ડેડ એક ટેગ હશે જે તે મેસેજ સાથે જોવા મળશે જેને 4 વારથી વધુ વખત ફોરવર્ડ કરવામાં આવ્યો હશે. જો કોઇ મેસેજ ફ્રીકવન્ટલી ફોરવર્ડેડ ટેગ સાથે આવ્યો હોય તો તેનો અર્થ એ છે કે તે મેસેજ ઓછામાં ઓછા 4 વાર ફોરવર્ડ કરવામાં આવી ચુક્યો છે.

Read Also

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!