GSTV
Gujarat Government Advertisement

ઉપયોગી ફિચર / WhatsApp પર પોતાને આવી રીતે મોકલો મેસેજ, નોટ્સ બનાવવાની આસાન ટ્રિક

Last Updated on April 19, 2021 by Bansari

સૌથી પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ (WhatsApp)માં ઘણાં બધા ફિચર્સ છે, જે તમારા કામ આવે છે અને તેમાંથી જ એક ફીચર છે, પોતાના માટે નોટ બનાવવી.

WhatsAppના ખાસ ફિચર

WhatsApp અનેક પ્રકારના મેસેજ સેન્ડ કરવા માટે ફિચર આપે છે. તેનાથી ઓડિયો, વીડિયો, નોટ્સ, તસવીરને સહેલાઇથી બીજા યુઝર્સને મોકલી શકો છો. આ ફિચરની મદદથી તમે નોટમાં જરૂરી વસ્તુ લખી શકો છો. જોકે WhatsApp તરફથી આ ફિચર ઓફિશિયલી જારી નથી કરાયો.

જ્યારે આ ખાસ ફિચર બીજી મેસેજિંગ એપ્લિકેશનમાં પણ છે. આ નોટ્સ બનાવવાની આસાન રીત છે અને WhatsApp પર બનાવવા માટે કેટલાક આસાન સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

પોતાને મેસેજ સેન્ડ કરવાની આસાન રીત

તેના માટે સૌથી પહેલા તમારે તમારા ફોન અથવા પીસીમાં બ્રાઉઝર ઓપન કરવો પડશે. બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં wa.me// અને પછી તમારો મોબાઇલ નંબર નાંખો. આ નંબર ઇન્ટરનેશનલ ફોર્મેટમાં હોવો જોઇએ.

whatsapp

નોટ બનાવવામાં કામ આવશે ફિચર

આ ફોર્મેટમાં wa.me//91xxxxxxxxxx એડ્રેસ નાંખો. પછી એક પ્રોમ્પટ આવશે. આ પ્રોમ્પ્ટમાં WhatsApp ઓપન કરવાની નોટિફિકેશન આવશે. તેને ફોલો કર્યા પછી તમારી ચેટ ઓપન થઇ જશે અને તમારી ડીપી પણ દેખાશે. ત્યારબાદ તમે પોતાને પણ મેસેજ મોકલી શકો છો. તેાં તમે કોઇ પણ નોટ મોકલી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!