GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

WhatsAppમાં આવ્યું નવું ફીચર, જેના ઉપયોગથી બદલાશે તમારા WhatsAppની તસવીર

આપણામાંથી કોઈક જ એવું હશે જેની પાસે સ્માર્ટફોન હોય અને તે વોટ્સએપ ન યુઝ કરતો હોય. તેની પોપ્યુલારિટી એટલા માટે બનેલી છે કારણ કે તે ટાઈમ પર અપડેટ આપતું રહે છે. એવાં કેટલાક ફીચર્સની વાત કરીએ જેના કારણે તમારા વોટ્સએપની તસવીર આખી બદલાઈ જશે.

ક્યૂઆર કોડ સ્કેનિંગથી કોઈ કેન્ટેક્ટને ફોન સાથે જોડવાનું સરળ થઈ જશે. આ ફીચર આવ્યા પછી યુઝરને એક યુનિક ક્યૂઆર કોડ આપવામાં આવશે જેથી સ્કેન કરવાથી ડાયરેક્ટ કોઈ કોન્ટેક્ટને ફોનબુક સાથે જોડી શકશો. આ તરીકેનું ફીચર ચાઈનીઝ ચેટ Wechat પર ઉપલબ્ધ છે.

આજકાલ લોકો કાર્ડ મોડને ઘણું પસંદ કરી રહ્યા છે. જીમેલ, ગૂગલ ક્રોમ અને ફેસબુક મેસેન્જરમાં પણ ડાર્ક મોડની સુવિધા આપવામાં આવી છે. વોટ્સએપ તેના પર જોર શોરથી કામ કરી રહ્યું છે. ડાર્ક મોડની ખાસિયત તે છે કે તેનાથી ખાલી આંખોને આરામ નથી મળતો, પણ બેટરી પણ ચાલે છે.

ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન આવ્યા બાદ વોટ્સએપ વધુ સેફ થઈ ગયું છે. તમે જ્યારે પણ એપને ઓપન કરશો ત્યારે ફિંગરપ્રિન્ટને ઓથેન્ટિકેટ કરવું પડશે. યુઝર્સ તેના સ્ટેટસને ખાલી ફેસબુક પર નહીં ઈન્સ્ટાગ્રામ, જીમેલ અને ગૂગલ ફોટોજ પર શેર કરી શકશે. તેના માટે અકાઉન્ટને લિંક પણ નહીં કરવું પડે.

whatsapp profile

તમને ફેવરિટ કોનેટેક્ટ્સને હંમેશાં ઉપર રાખશે. એનો મતલબ એ થયો કે જે કોન્ટેકેટનો તમે વધુ ઉપયોગ કરશો તેને ઈન્ટેરેક્ટ કરશે અને તેમને ઉપર દેખાશે.

Read Also

Related posts

Xiaomiએ લોન્ચ કર્યુ 32 ઈંચનું Mi TV Pro, કિંમત 10 હજાર કરતાં પણ ઓછી

Mansi Patel

તમારા પ્રોફાઈલ પિક્ચરનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ Facebook IDથી કોઈ પણ છેતરી શકે, આ રીતે બચી શકાશે

Mansi Patel

સસ્તામાં AC અને ફ્રીઝ ખરીદવાની તક, અહીં મળી રહ્યુ છે શાનદાર ડિસ્કાઉન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!