GSTV
Home » News » Whatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો

Whatsappના આ ખાસ ફિચર્સથી પ્રાઇવેસી જાળવવામાં થશે ફાયદો

whatsapp profile

ફેસબુકના સ્વામિત્વવાળી કંપની વ્હાટસએપએ તેમના ગ્રાહકો માટે અત્યાર સુધીના સૌથી ખાસ ફીચર રજુ કર્યું છે. પણ વ્હાટસએપના આ ફીચરથી ઘણા યૂજર્સ નારાઝ પણ થયા હશે. Whatsapp એ યૂજર્સની પ્રાઈવેસી માટે બીટા વર્જન પર એક ફીચર રજુ કર્યું છે. વ્હાટસએપએ નવા બીટા વર્જનમાં પ્રોફાઈલ પિક્ચરને સેવ કરવાનો વિકલ્પ બંદ કરી નાખ્યો છે. નવા અપડેટ પછી હવે વ્હાટસએપ પર કોઈ પણ પ્રોફાઈલ પિક્ચરની ફોટા તેમના ફોનમાં સેવ કરી શકે છે.

પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહી

આમ તો કંપનીએ કોઇ ઓફિશીયલ જાણકારી આપી નથી પરંતુ ફેસબુકની જેમ વ્હાટસએપમાં પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશૉટ બંદ થયેલાનુ લોકોએ નોટીસ કર્યુ છે નહી  તાજેતરમાં સ્ક્રીન શૉટનો વિક્લ્પ મળી રહ્યું છે. પ્રોફાઈઅ પિક્ચર સેવિંગ ફીચરને હટાવવાનો અપડેટ વ્હાટસએપના 2.19.142 વર્જનમાં મળી રહ્યુ છે. તેમજ યૂજર્સને ગ્રુપ આઈકનને સેવ કરવામો વિક્લ્પ મળી રહ્યુ છે. પણ આ ફીચર કયારે ચાલૂ થશે તેની જાણકારી અત્યારે નહી મળી છે.

આઈફોન માટે જારી થયું સ્ટીકર નોટિફિકેશન વ્હાટસએપના પાછલા મહીના જ આઈફોન માટે સ્ટીકર નોટિફીકેશનને બીટા વર્જન માટે જારી કર્યું હતું. ત્યારબાદ કંપની હવે બધા યૂજર્સ માટે તેનો અપડેટ જારી કરી નાખ્યું છે. આ ફીચરના આવ્યા પછી યૂજર્સ નોટિફીકેશનમાં જ સ્ટીકર વાળા મેસેજને જોઈ શકશે.

Read Also

Related posts

સુરતના આ દબંગ કોર્પોરેટરે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સાથે કરી લાફાવાળી

Nilesh Jethva

વગર ડબ્બાએ 10 કિલોમીટર સુધી ચાલતુ રહ્યું એન્જિન, યાત્રીઓના ઉડ્યા હોશ

Kaushik Bavishi

વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીએ પહોંચી, ભયાનક પૂરને કારણે અનેક મંદિરો પાણીમાં

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!