GSTV
Gujarat Government Advertisement

કોરોના/ WhatsApp પર આ તમામ નંબર કરી લો સેવ, ભોજનથી લઇ મેડિસિન સુધી મળશે તમામ સેવાઓ

WhatsApp

Last Updated on June 11, 2021 by Damini Patel

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp આપણા ઘણા કામોને સરળ કરી દે છે. WhatsAppની મદદથી લોકો એક બીજા સાથે કનેક્ટ રહે છે. એનો મેન આઈડિયા લોકો વચ્ચે કોમ્યુનિકેશનને પ્રોત્સહન આપવાનો છે. આ કારણે કોરોનામાં પણ લોકોને ખુબ કામ આવી રહ્યું છે

એના પર વેક્સિનથી લઇ રિસોર્સ સુધી મદદ લઇ શકે છે. જો તમે એ અંગે જાણતા નથી તો અમે તમને જણાવવા જઈ રહ્યા છે કઈ રીતે કોરોનામાં તમે WhatsApp યુઝ કરી મદદ લઇ અને આપી શકો છો.

Robinhood Army NGO સાથે WhatsApp કનેક્ટ થયું છે. આની મદદથી પેશેન્ટને વોલન્ટિયર્સની સાથે કનેક્ટ કરી ભોજન પ્રોવાઈડ કરી કરવામાં આવે છે. આ સિનિયર સીટીઝનને વેક્સિનેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આ NGO રેસ્ટોરન્ટથી સરપ્લસ ફૂડ લઇ જરૂરિયાત મંદ લોકોને પહોંચાડે છે. એનાથી કનેક્ટ કરી તમારે +91 8971966164 પર વોટસઅપ કરવાનું રહેશે.

જરૂરિયાતમંદને ફૂડ એક્સેસ આપવા માટે સેલિબ્રિટી Chef Saransh Goilaએ COVIDMealsForIndia.comની શરૂઆત કરી છે. હવે આ વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. એનાથી લોકોને મીલ પ્રોવાઇડર સાથે કનેક્ટ કરવામાં આવે છે. એના માટે માત્ર +91 8882891316 પર મેસેજ મોકલવામાં આવે છે.

કોરોના

વેક્સિનેશન સેન્ટર શોધવામાં મદદ માટે સરકારે એક પહેલ કરી છે. એમાં WhatsApp પર તમે વેક્સિનેશન સેન્ટર સરળતાથી શોધી શકો છો. તમારે માત્ર +919013151515 પર મેસેજ કરવાનો રહેશે. અહીં કેટલીક બેઝિક ડિટેલ્સ આપ્યા પછી તમારી પાસેના વેક્સિનેશન સેન્ટર અંગે જાણકારી મળી શકે છે.

COVID-19 સાથે જોડાયેલ મદદ માટે તમે +41 79 893 1892 પર મેસેજ કરી શકો છો. વેક્સિનેશન સ્લોટની જાણકારી મેળવવા માટે તમારે +91 78386 34968 પર મેસેજ કરવાનો રહેશે. એનાથી થોડા સમયમાં ડીટેલ મળી જશે. ત્યાર પછી સ્લોટ ખાલી થવા પર તમને એ અંગે જાણકારી આપવામાં આવશે.

વોટ્સએપ

પોતાના શહેરમાં વેરિફાઇડ મેડિકલ હેલ્પ માટે Indiashieldથી કોન્ટેક્ટ કરી શકો છો. એના માટે તમારે +91 90823 28320 પર મેસેજ કરવાનો રહેશે. કેટલાક સ્ટેપ ફોલો કર્યા પછી તમને જરૂરી રિસોર્સ મળી શકે છે. આ રીતે COVIDAshaથી તમને મેડિકલ અને ફૂડથી મદદ લઇ શકો છો. એના માટે તમારે +91 76765 22535 વોટ્સઅપ કરવાનું રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

લૂંટેરી દુલ્હન / અઢી લાખ રૃપિયા આપી લગ્ન કર્યા પછી ખબર પડી યુવતિ પરિણીત છે!

Damini Patel

અવળી ગંગા / પત્નીએ પતિને કહ્યું, મારી સાથે તમારે રહેવું હોય તો પહેલા અડધા ખોખાનો બંદોબસ્ત કરો

Bansari

અપના સપના મની મની / લૉકડાઉનના કારણે ઘરમાં પુરાયેલા લોકોએ પૈસા કમાવવા અપનાવ્યો આ રસ્તો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!