GSTV

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

વિશ્વમાં સોશિયલ મીડિયાનો વપરાશ બહોળા પ્રમાણમાં થાય છે. સોશિયલ મીડિયા દ્વારા આપણે વિશ્વની તમામ પ્રકારની ખબરોને પણ જાણી શકાય છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાને એક પ્રાન્તમાં લોકપ્રિય સોશિયલ એપનાં વપારશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

જેમાં પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે વોટ્સએપ દ્વારા જરૂરી દસ્તાવેજોની આપ-લે માટે સરકારની કચેરીઓમાં આ એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જેનું મુખ્ય કારણ એ છેકે અપ્રસ્તુત વ્યક્તિઓને ગુપ્ત માહિતીના લીકને ધ્યાનમાં રાખીને પ્રાંત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

એક અહેવાલ મુજબ પ્રાંત અધિકારીઓને ફરિયાદો મળી હતી કે સરકારી વિભાગો તેમની ઓફિસની કામગીરી ચલાવવા માટે વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે અને મેસેજિંગ સર્વિસ પર દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી રહી છે.

આ હેતુ માટે વોટ્સએપ જૂથ બનાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે દસ્તાવેજોનાં કથિત રૂપે લીક હોવાની વાત સામે આવી ત્યારે પ્રાંત સરકારે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!