જન્માષ્ટમીમાં આજે શું શું રહેશે બંધ? તમામ મંદિરોમાં સાદગીપૂર્ણ ઉજવણી, લોકમેળા મોકુફ

શ્રાવણ મહિનાના પ્રારંભથી જ હિન્દુ ધર્મમાં તહેવારોની હારમાળા શરૂ થઈ જાય છે જેમાં શરૂઆતમાં મહિલાઓના વ્રત, દશામાનું વ્રત, રક્ષાબંધન અને ત્યારબાદ શ્રવાણ મહિનામાં જન્માષ્ટમીનું મહત્વ વર્ષોથી રહેલું છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના પર્વની વર્ષોથી પરંપરાગત રીતે વિશેષ ઉજવણી થાય છે ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈ જન્માષ્ટમીની તમામ … Continue reading જન્માષ્ટમીમાં આજે શું શું રહેશે બંધ? તમામ મંદિરોમાં સાદગીપૂર્ણ ઉજવણી, લોકમેળા મોકુફ