GSTV
Home » News » શાળામાં એવું શું હતું કે બંધ થતા વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા આંસુ સારવા લાગ્યાં

શાળામાં એવું શું હતું કે બંધ થતા વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા આંસુ સારવા લાગ્યાં

કેશોદના શેરગઢ ગામે કુમાર શાળાને બંધ કરી કન્યાશાળામાં મર્જ કરવા જિલ્લાધિકારીએ આદેશ કર્યો છે. ત્યારે કુમારશાળા બંધ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ચોધાર આંસુએ રડી પડ્યા.

કુમાર શાળામાં બે શિક્ષકો વચ્ચે 30 વિદ્યાર્થીઓ હોવા જોઈએ. પરંતુ અગાઉ આજ શાળાના ધોરણ છ અને સાતના વિદ્યાર્થીઓ કન્યાશાળામાં લઈ જવાતા 24 વિદ્યાર્થીઓ બાકી રહ્યા હતા. જેને લઈને સ્કુલ બંધ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો હતો. કુમાર શાળા બંધ કરવાના નિર્ણય પરથી વાલીઓએ સ્કુલ પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Related posts

અલ્પેશ ઠાકોરને લઈને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

શિક્ષણમંત્રી શરમ કરો! સુરતમાં બનેલા અગ્નિકાંડ બાદ ભુપેન્દ્રસિંહનું ભેદી મૌન

Riyaz Parmar

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!