GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Last Updated on May 12, 2021 by Bansari

કોરોના મહામારીમાં અનેક લોકો હોમાઈ ગયા છે અને હવે લોકો ભય સાથે જીવવા મજબૂર થયા છે. આ ઉપરાંત હવે કોરોના પછી ભારતમાં Mucormycosis અથવા બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે. સંક્રમણ આટલું ગંભીર છે કે દર્દીઓને જીવિત રાખવા માટે લોકોની આંખને પણ દૂર કરવામાં આવી રહી છે. Mucormycosis અથવા બ્લેક ફંગસના ઘણા પ્રકાર છે અને હવે સરકારે તેના માટે શું કરવું અને શું ના કરવું તે જણાવ્યું છે.

મ્યુકોમાયરોસીસ

લક્ષણ

આ રોગના કેટલાક લક્ષણોમાં માથામાં દુ:ખાવો, દાંતમાં દુ:ખાવો જેવા લક્ષણો સામેલ છે. અહીં કેટલાક સંકેતોની એક યાદી આપવામાં આવી છે, જેથી જાણી શકાય છે કે તમને Mucormycosis થઇ શકે છે.

 • આંખ અથવા નાક પાસે દુ:ખાવો અને લાલાશ
 • તાવ
 • ઉધરસ
 • શ્વાસ લેવામાં તકલીફ
 • લોહીની ઉલટી
 • Co-morbidities- પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ/દુર્ભાવના
 • પ્રીડિસપોઝીશન
 • અનિયંત્રિત ડાયબિટીઝ
 • સ્ટેરોયડ દ્વારા ઇમ્યુનોસુપ્રેશન
 • માનસિક સ્થિતિમાં ફેરફાર
 • લાંબા સમય સુધી આઈસીયૂમાં રહેવુ
 • વોરિકોનાજોલ થેરેપી

બ્લેક ફંગસનો સામનો કરવા માટે શું કરવું?

 • હાઇપરગ્લાઇસીમિયાને નિયંત્રિત કરો
 • COVID-19 હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શુગર લેવલની તપાસ કરાવો
 • સ્ટેરોયડ લેવાનો સમય અને ખોરાક પર ધ્યાન રાખો
 • ઓક્સિજન થેરેપીમાંથી પસાર થતા સમયે પાણીને હ્યૂમિડિફાયર માટે સાફ રાખો
 • એન્ટીબાયોટિક્સ અથવા એન્ટીફંગલનો યોગ્ય રીતે ઉપયોગ કરો

મ્યૂકોમીકોસિસ સંક્રમણ ગંભીર ન થઇ જાય તેના માટે શું ના કરવું?

 • ચેતવણીના સંકેત અને લક્ષણોથી બચો
 • નાક બંધ થવા જેવા લક્ષણોને હલકામાં ના લો
 • જ્યારે ફંગલ એટિયલજિની તપાસની વાત આવે, તો તેને જરૂર કરાવો
 • Mucormycosis માટે સારવાર માટે વધુ સમય બરબાદ ના કરો

બ્લેક ફંગસના સંક્રમણને રોકવા માટે આ ઉપાયોનું પાલન કરો

 • ધૂળવાળી જગ્યાઓ પર જાઓ તો માસ્ક અવશ્ય પહેરો
 • માટી (બાગકામ), શેવાળ અથવા ખાતરને સંભાળતા સમયે પોતાને સારી રીતે ઢાંકો

બ્લેક ફંગસ અથવા Mucormycosis નબળી ઇમ્યુનિટીવાળા લોકોને પ્રભાવિત કરી શકે છે અને વિશેષ રીતે COVID-19 રોગમાં, રોગીને આપવામાં આવતા સ્ટેરોઇડ અને દવાઓ કોઇની પણ ઇમ્યુનિટી પાવરને પ્રભાવિત કરી શકે છે. પરિણામસ્વરૂપે તમે બ્લેક ફંગી સંક્રમણથી પ્રભાવિત થઇ શકો છો. તેથી કોરોના વાઇરસથી સાજા થયા પછી તમારા સ્વાસ્થ્ય પર બે અઠવાડિયા સુધી ધ્યાન રાખો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!