GSTV
Home » News » બનાસકાંઠાની બેઠકમાં એવું શું છે કે બે-બે નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી

બનાસકાંઠાની બેઠકમાં એવું શું છે કે બે-બે નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી

બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે શંકર ચૌધરી બાદ પરબત પટેલે પણ ના પાડી દીધી છે. હવે આ બેઠક માટે હરિભાઈ ચૌધરી અને પરથીભાઈ ભટોળ મજબૂત દાવેદાર મનાય છે. અગાઉ આ બેઠક માટે શંકર ચૌધરી અને પરબત પટેલનું પણ નામ ચર્ચામાં હતુ. પરંતુ હવે શંકર ચૌધરી, પરબત પટેલે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

READ ALSO

Related posts

6 સાંસદોને ટક્કર આપવા પાંચ ધારાસભ્યો મેદાને, બન્ને પક્ષો જનાધાર મેળવવા લગાવી રહ્યા છે જોર

Riyaz Parmar

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકોમાં ભાજપ પાસે કરોડપતિ ઉમેદવારો, શિક્ષણની વાતમાં બધા પછાત

Riyaz Parmar

આ બેઠક પર 3 પાટીદારો વચ્ચે જંગ, ભાજપને નુકસાન જવાની આશંકાએ જીતુ વાઘાણીએ બંધબારણે બેઠક કરી

Riyaz Parmar