GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

કોરોના રોકવા આ ક્યું છે 40 હજારનું ઈંજેક્શન: ક્યાં મળશે અને શા માટે જરૂરી, તમામ સવાલોના જવાબ વાંચો માત્ર એક ક્લિકે

ગુજરાતમાં કોરોનાના દર્દીને ફરી સાજા કરવા સરકારે મોટા દાવા કર્યા હતા. જેમાં સરકાર અને આરોગ્ય વિભાગે એવા દાવા કર્યા હતા. કોરોના પેશન્ટની સારવાર માટે સરકાર પોતાના ખર્ચે 35 થી 40 હજારની કિંમતનું ઇંજેકશન આપવાની જરૂર પડશે તો આપશે. પરંતુ કોરોનાના દર્દીને મરવા નહીં દે. પરંતુ સરકાર અને આરોગ્ય વિભાગના આ દાવા માત્રને માત્ર કાગળ પર દોડતા ઘોડા જેવા સાબિત થયા છે.

ઇંજેકશનની અછત હોવાની વાત જણાવી

એકટેમરા ઇંજેકશન ઉપલબ્ધ ન હોવાની વાત અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે કરી છે. સાથોસાથ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેને જશુભાઇ પટેલે પણ એકટેમરા ઇંજેકશનની અછત હોવાની વાત જણાવી રહ્યા છે. જીએસટીવીએ તેમની સાથે વાત કરી ત્યારે તેમણે પણ આ ઇંજેકશન ઓછા હોવાનુ જણાવ્યુ છે. આ ઇંજેક્શનમાં ટોસિલીઝુમેબ નામનુ ડ્રગ આવે છે.

વાહવાહીનું ઇંજેક્શન

  • કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ને પણ ઇંજેક્શનના અછતનો કયારે સ્વીકાર
  • બજારમાં નથી મળતું એકટેમરા નામનું ઇંજેક્શન
  • એકટેમરા ઇંજેક્શનમાં છે ટોસિલીઝુમેબ નામનું ડ્રગ
  • ર૦૦ એમજીના એકટેમરા ઇંજેક્શનની કિંમત છે અંદાજે ૪૦,૦૦૦
  • કોરોનાના દર્દીને ચારસો એમજી એકટેમરાનો આપવાનો થાય છે ડોઝ

દર્દીને આવા બે ઇંજેકશન આપવાના હોય છે

આ ડ્રગની કોરોનાના દર્દીની સારવારમાં રીઝલ્ટ આપી રહ્યુ છે. તેથી તેનો ઉપયોગ શરૂ થયો છે. બસો એમજીના ઇંજેક્શનની કિંમત અંદાજે ચાલીસ હજાર જેટલી છે. દર્દીને આવા બે ઇંજેકશન આપવાના હોય છે. એટલે કે ચારસો એમજીના ડોઝના ઇંજેક્શનની કિંમત એંશી હજારની આસપાસ થાય છે. નીતિન પટેલે જાહેરાત તો કરી દીધી કે આ ઇંજેકશન આપીશુ પરંતુ સ્ટોક વિના આ ઇંજેક્શન કેટલાને આપશો તે સવાલ પણ ઉઠી રહ્યો છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!