જસદણની ચૂંટણીમાં કોંગ્રેસે લાલચ આપી હોઈ તેવી FIR, સાંભળો ફોનમાં શું વાત કરે છે

જસદણમાં ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયેલો છે. ત્યારે પાંચવાડાના સરપંચ મધુભાઇ ટાઢાણીને રૂપિયા 25 હજારની લાલચ આપ્યાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ છે. સરપંચ મધુભાઇ કુંવરજી બાવળીયાના ટેકેદાર છે. અને કોંગ્રેસ આગેવાન લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણીએ તેમને ચૂંટણીમાં કામ કરવા ફોન કરીને 25 હજાર રૂપિયાની લાલચ આપી હોવાની ફરિયાદ બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter