GSTV
Home » News » જીમ જતી વખતે રાખો આ બાબતનું ધ્યાન, પહેરો આવા કપડાં

જીમ જતી વખતે રાખો આ બાબતનું ધ્યાન, પહેરો આવા કપડાં

આધુનિક લાઈફસ્ટાઈલમાં જીમ જવાનું પ્લાનિંગ તો લોકો કરી લે છે પરંતુ જીમ જતાં પહેલા જરૂરી વસ્તુઓ લેતા નથી. જીમ જવા માટેની જરૂરી વસ્તુની ખરીદી ન કરવી તે મોટી ભુલ સાબિત થઈ શકે છે. જીમ જવાની શરૂઆત કરતાં પહેલા એ જાણવું જરૂરી છે કે કસરત કરવા માટે કેવા કપડા પહેરવા જોઈએ અને કેવા નહીં. જો કસરત કરતી વખતે આરામદાયક કપડા પહેર્યા નહીં હોય તો કસરત બરાબર થશે નહીં.

  • જીમમાં જવા માટે સ્વેટ રજિસ્ટેંટ ટીશર્ટ પહેરવા જોઈએ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે આ ટીશર્ટ ટાઈટ ન હોય એટલે જ્યારે પરસેવો થાય ત્યારે શરીરથી તે ચોંટી ન જાય.

  • ટીશર્ટ સાથે ટ્રેક પેન્ટ પહેરવા જોઈએ. ગરમીના દિવસોમાં શોર્ટસ પણ સારો વિકલ્પ સાબિત થશે.

  • જીમમાં જાઓ ત્યારે ફીટનેસ ટ્રેકર બેન્ડ પહેરવા જોઈએ તેથી ડેઈલી ફીટનેસ ટ્રેક કરી શકો અને સાથે જ જીમમાં હાર્ટબીટ પણ ટ્રેક થઈ શકે.

  • જીમમાં જાઓ ત્યારે મોજા વિના શૂઝ ન પહેરવા.

  • જીમમાં શૂઝ પણ સ્પોર્ટસ જ પહેરવા જોઈએ.

Read Also 

Related posts

સમર બ્યૂટી ટિપ્સ : આ સ્પેશિયલ ફેસમાસ્કથી ચમકાવો ચહેરો, જાણો તેના ફાયદા

Bansari

દૂધ પીધા પછીના 24 કલાક સુધી ભૂલથી પણ આ વસ્તુઓ ખાશો તો થશે ગંભીર બિમારીઓ

Bansari

શનિદેવના પ્રકોપને શાંત કરવા માટે કરો આ સરળ ઉપાય

Bansari