GSTV

શું છે Paytm Full KYC અને શું છે તેના ફાયદા? અહીંયા જાણો સંપૂર્ણ વિગત…

Paytm

KYC નો મતલબ હોય છે તે, નો યોર કસ્ટમર એટલે કે પોતાના ગ્રાહકોને ઓળખો. મોબાઈલ વોલેટ કંપની Paytm યૂઝર્સને KYC કરાવવી જરૂરી છે. Paytm પર KYC કરાવીને ગ્રાહક ઘણા પ્રકારની સહુલિયતનો ફાયદો લઈ શકે છે.

યૂઝર્સને KYC કરવાની જરૂરિયાત પડે

મોબાઈલ સેવા પ્રદાન કરનારી કંપનીઓને આ તે સુનિશ્વિત કરવુ જરૂરી છે. ડિજિટલ પેમેન્ટ માટે મોબાઈલ વોલેટનો વપરાશ કરવા માટે યૂઝર્સને KYC કરવાની જરૂરિયાત પડે છે. યૂઝર્સ સરળતાથી આ પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે. ઘણીવખત લોકોના મનમાં ફુલ Paytm KYC ને લઈને અસંમજસની સ્થિતિ રહે છે. KYC એટલા માટે કરવામાં આવે છે જેથી ઓનલાઈન ફ્રોડ પર લગામ લગાવી શકાય છે.

વોલેટ એકાઉન્ટથી ખર્ચની લિમિટ રહેતી નથી

ફુલ KYC કરાવ્યા બાદ તમારા વોલેટમાં પૈસા રાખવાની સમયમર્યાદા 10 હજારથી 1 લાખમાં અપડેટ થઈ જાય છે. વોલેટ એકાઉન્ટથી ખર્ચની લિમિટ રહેતી નથી. પૈસા બીજા વોલેટ અને બેન્ક એકાઉન્ટમાં ટ્રાંસફરની સુવિધા અને તમે Paytm પેમેન્ટ્, બેન્ક સેવિંગ્સ એકાઉન્ટ ખોલવા માટે પાત્ર માનવામાં આવે છે.

કેકર નિવાસી KCY માટે યોગ્ય

બધા ભારતીય નાગરિક, ભારતીય નિવાસી અને ભારત કેકર નિવાસી KCY માટે યોગ્ય છે. તે સાથે જ નાબાલિગ પણ KYC માટે યોગ્ય છે. Paytm યૂઝર્સ પોતાના Paytm વોલેટમાં લોગ ઈન કરી તે વાતની જાણ કરી શકે છે કે, કુલ KYC થયુ છે કે નહી.

READ ALSO

Related posts

ખેડૂતો આનંદોઃ પાક નિષ્ફળ જાય તો પણ ચિંતા ન કરતા, હવે સરકારે કરશે આર્થિક મદદ

Ankita Trada

ગોટાળો, લશ્કરે ડ્રોનના એન્જીન માટે 24 લાખ આપ્યા પણ એ જ એન્જીનના હવાઈદળે રૂ.87 લાખમાં ખરીદ કર્યું

Dilip Patel

ભારત બંધ – પંજાબ સરકારે કાળા કાયદાનો વિરોધ કરીને ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો, ગુજરાત સરકાર ખેડૂતોની માંગ સાથે નથી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!