શું હિન્દુ? શું મુસ્લિમ? આ રૂપ સુંદરીઓ મુસ્લિમ અભિનેતાઓ પર અખુટ પ્રેમ વરસાવી રહી છે

હિન્દુ મુસ્લિમ વચ્ચે છેલ્લા થોડા વર્ષોમાં ખુબ વિવાદ વધ્યો છે અને તમે પણ જાણો જ છો કે આ દિવસોમાં ધર્મને લઈને કેટલી અફરાતફરી ચાલી રહી છે. પરંતુ પ્રેમ ન તો યુગ જુએ અને ન તો ધર્મ જુએ છે. આજે તમને એ અભિનેત્રીઓની માહિતી આપીએ કે જેઓ ધર્મની દિવાલ તોડીને મુસ્લિમ છોકરાઓને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું છે. આ રહી એ સુંદરીઓ

1- એરિકા ફર્નાન્ડિસ: સિરિયલ કુછ રંગ પ્યાર કે એસે ભીથી ફેમસ થયેલી અભિનેત્રી એરિકા શાહિર શેખને ડેટ કરી રહી છે. એરિકા એક ક્રિશ્ચિયન છે જ્યારે શાહિર શેખ મુસ્લિમ છે.

2- શિવાંગી જોશી: રિશ્તા ક્યાં કહેલાતા હેની મેઇન હિરોઈન છે. અને તેના સાથી મોહસિન ખાનને ડેટ કરી રહી છે. આ બંનેએ પોતાનાં ધર્મની દિવાલ તોડીને એકબીજાને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું છે.

3- ઇશા સિંહ: સીરિયલ ઈશ્ક સુભાન અલ્લાહમાં ઝારાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી ઇશા સિંહ પણ પોતાના કો સ્ટાર અદનાન ખાનને ડેટ કરી રહી છે. ઇશા સિંહ પણ ધર્મની દિવાલ તોડીને મુસ્લિમ અભિનેતાને પોતાનો જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું છે.

4- અદિતી રાઠોર: અદિતી રાઠોર અને જૈન ઇમામની જોડીને દર્શકોએ ખૂબ વખાણી છે. આ બંને પણ ધર્મની દિવાલ તોડીને એક બીજાને ડેટ કરી રહ્યા છે. જૈન ઈમામ મુસ્લિમ છે જ્યારે અદીતિ રઠોર હિન્દુ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter