GSTV
Home » News » LRD પરીક્ષાના દિવસે રાજકોટની આ કોલેજમાં શું થયું હતું, પોલીસને કરાઈ જાણ

LRD પરીક્ષાના દિવસે રાજકોટની આ કોલેજમાં શું થયું હતું, પોલીસને કરાઈ જાણ

LRDની પરીક્ષા દરમિયાન રાજકોટની કોટક સાયન્સ કોલેજમાં એક ઉમેદવારે પેપરના ફોટા પાડ્યા હતા. જો કે સુપરવાઇઝરની સતર્કતાથી આ વાત સામે આવી ગઇ હતી. અને સુપર વાઇઝરે આ અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે પંચનામું કરીને મોબાઇલ કબજે કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ પોલીસે ગાંધીનગર મોકલી આપ્યો છે જો કે આ મામલે કોઇ ગુનો દાખલ નથી કરાયો.

Related posts

ધારીમાં ગુરૂ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના, આચાર્યએ વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા

Pravin Makwana

નીતિનભાઈએ બજેટમાં એવી ભેટ આપી કે ગુજરાતના તમામ વેપારીઓ કરશે કાકાની વાહવાહી

Mayur

સોની વેપારી અને ભાજપના અગ્રણીની રિવોલ્વરથી ફાયરિંગ, ખાસ વ્યક્તિને જ વાગી ગાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!