GSTV

ભગવાનની માર્કેટ આવી કે શું? હનુમાન બાદ રામ મુસ્લિમનાં પૂર્વજ છે એવું આવેદન આપ્યું

Last Updated on December 24, 2018 by

હનુમાનજીનાં નામને લઈને હજુ વિવાદ પત્યો નથી ત્યાં તો રામ ભગવાનને લઈને વિવાદીત આવેદનો આવવા લાગ્યાં છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ સાથે જોડાયેલા આ નેતાનું કહેવું છે કે આપણા પૂર્વજો બાબર નથી, પણ ભગવાન રામ છે. ભગવાન રામ હિન્દુઓનાં ભગવાન છે તો આપણા પૂર્વજો છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આજે પોતાનો 17મો સ્થાપના દિવસ મનાવી રહ્યાં છે.

આ નિમીતે રાષ્ટ્રીય સંયોજક ઇસ્લામ અબ્બાસે એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં મુસ્લિમોના પૂર્વજોને લઈને આ દાવો કરવામાં આવ્યો છે. વિડિયોમાં તેઓ નારા પણ લગાવે છે કે ‘આધી રોટી ખાયેંગે, બચ્ચો કો પઢાયેંગે’ સાથે સાથે મંચના કામને ખુદાની ઇબાદત કહેવામાં આવે છે.

તેઓ કહેતા હતા કે “મુલ્કને પ્રેમ કરવો એ અમારો અડધો ઇમાન છે. અલ્લામા ઇકબાલે પણ કહ્યું છે કે ભગવાન રામ ઇમામ-એ-હિન્દ છે. આજે તેમના જન્મ સ્થળને લઈને વિવાદ થાય છે. મુસ્લિમોને આગળ આવીને હિંદુ ભાઈઓ સાથે વાત કરવી જોઈએ. અને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં મદદ કરવી જોઈએ. “

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!