GSTV
Home » News » કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે રેલવે ટ્રેક પર એવુ તો શું બન્યું કે લોકોમાં દોડાદોડી થઈ

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે રેલવે ટ્રેક પર એવુ તો શું બન્યું કે લોકોમાં દોડાદોડી થઈ

દિયોદર જશાલી રેલવે ફાટક પર યુવાને આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. યુવાને પાલનપુર થી ભૂજ જતી રેલવે નીચે પડતું મૂકી કરી આત્મહત્યા કરી હતી. યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા મળેલ નથી. મૃતક યુવક કાંકરેજ તાલુકાના ખીમાણા ગામનો અશોક પંચાલ હોવાનું બહાર આવ્યું છે. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ ને પીએમ અર્થે ખસેડી છે.

Related posts

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

16 લાખ બસ પાસધારકોએ પણ કંડક્ટર પાસેથી ફરજિયાત લેવી પડશે ટિકિટ, એસટી નિગમમાં ઐતિહાસિક નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!