GSTV

જૂનાગઢના મેંદરડામાં એવું તો શું બન્યું કે તપાસ કરવા માટે CBIના અધિકારીઓને આવવું પડ્યું

Last Updated on January 22, 2019 by

જૂનાગઢના મેંદરડાના કનેડીપુરથી રવી બાબરીયાની શંકાસ્પદ મળેલી લાશ મામલે CBIએ તપાસ અર્થે મૃતક યુવકના પિતા સહિતનાઓના નિવેદનો લીધા હતા. રવિ બાબરીયાની કેનેડીપુર કૂવામાંથી લાશ મળી હતી. સીબીઆઈએ ચારથી પાંચ દિવસ મેંદરડા તથા જૂનાગઢ પંથકમાં તપાસ હાથ ધરી હતી. સઘન તપાસ કરી સીબીઆઇના અધિકારીઓ મેંદરડા તરફ રવાના થયા હતા. રવિ બાબરીયાની હત્યા કરાઇ છે કે કોઇ અન્ય કારણ અંગે સીબીઆઇ મથામણ કરી રહી છે.

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah

રાજ્યમાં આઉટસોર્સીંગના કર્મચારીઓની શોષણ થશે બંધ, આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરાયો પરિપત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!