GSTV
Home » News » શું તમે જાણો છો ફોનની બેટરી પર mAh શા માટે લખ્યું હોય છે?એક ક્લિકે જાણો તેનો અર્થ

શું તમે જાણો છો ફોનની બેટરી પર mAh શા માટે લખ્યું હોય છે?એક ક્લિકે જાણો તેનો અર્થ

ફોનની બેટરી પર લખેલા MAHનો અર્થ શું થાય છે અને તેનું બેટરી બેકઅપ કેટલું હશે તેના વિશે લોકો વિચારતા હોય છે. તો આજે તમને જાણવા મળશે કે બેટરી પર લખેલા શબ્દ એમએએચનો અર્થ શું થાય છે અને તે બેટરી કેટલું બેકઅપ આપે છે.

સ્માર્ટફોનમાં સારો કેમેરો હોય અને તેનું બેટરી બેકઅપ કેટલું છે તે બે મહત્વની બાબતો પર યૂઝર્સ ધ્યાન આપતા હોય છે. બેટરી વારે વારે ચાર્જ કરવી પડે તો યૂઝર માટે સમસ્યા થઈ જાય છે. હવે બજારમાં મોટાભાગે એમએએચ વાળા સ્માર્ટફોન આવી ગયા છે. 

એમએએચનો અર્થ થાય છે એંપીયર અવર. જેમાં એંપીયર એટલે કરંટ અને અવર એટલે સમય. મોબાઈન ફોન કામ કરવા માટે બેટરીમાંથી થોડો કરંટ લે છે. મોબાઈલનો ઉપયોગ જેટલો વધારે થાય છે તેટલી બેટરી કરંટ વધારે આપે છે.

માની લ્યો કે તમારા ફોનની બેટરી 3000 એમએએચની છે. જો તમારો ફોન મોબાઈલ બેટરીથી 3000મિલી એંપાયર લે તો બેટરી 1 કલાક ચાલશે. જો મોબાઈલ બેટરીમાંથી 150 મિલી એંપાયર લેશે તો બેટરી 20 કલાક ચાલશે.  આ ઉપરાંત જો તમારે જાણવું હોય કે ફોન બેટરીમાંથી કેટલો કરંટ ખેંચે છે તો તેના માટે Ampere નામની એપ્લિકેશનની મદદથી જાણી શકો છો.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!