GSTV
Home » News » દિલ્હી ગયેલા ગુજરાતના નેતાઓએ પરત ફરી મોદી સરકાર વિશે શું કહ્યું

દિલ્હી ગયેલા ગુજરાતના નેતાઓએ પરત ફરી મોદી સરકાર વિશે શું કહ્યું

મોદી સરકારના શપથવિધિ સમારોહમાં દિલ્હી ગયેલા રાજ્ય સરકારના પ્રધાનો અને ભાજપના નેતાઓ અમદાવાદ પરત ફર્યા છે. જ્યાં તેમણે નવી સરકારે લોકોના આશા અપેક્ષા પૂર્ણ કરનારી હશે. તેવી આશા વ્યક્ત કરી. ગત પાંચ વર્ષમાં મજબૂત ભારતનો પાયો નાખવાનું કામ થયુ અને આગામી પાંચ વર્ષમાં મજબૂત ભારતની ઈમારત તૈયાર થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. સાસંદ કિરીટ સોલંકી પણ અમદાવાદ પરત ફર્યા અને તેમણે પોતાને એક સૈનિક ગણાવી. સૈનિકની જેમ કાર્ય કર્યાનું કહ્યું હતું.

READ ALSO

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!