GSTV
Home » News » જીવનનાં એક મિનિટમાં ઈન્ટરનેટ પર શું-શું થઈ શકે? , જાણશો તો રહી જશો દંગ

જીવનનાં એક મિનિટમાં ઈન્ટરનેટ પર શું-શું થઈ શકે? , જાણશો તો રહી જશો દંગ

કોમ્યુનિકેશનના ઘણાં માધ્યમ આવવા છતા પણ ઈ-મેઈલનો ક્રેઝ અકબંધ રહ્યો છે. પ્રોફેશનલ કામો માટે યૂઝર્સ ઈ-મેઈલને જ મહત્વ આપે છે. 1 મિનિટમાં કેટલા ઈમેલ થતા હશે આંકડો જાણી ને તમે ચોંકી ઉઠશો. જેમાં 1 મિનિટમાં 18,80,00,000થી વધુ ઈ-મેઈલ મોકલવામાં આવે છે. દુનિયાભરમાં એક મિનિટમાં કુલ 4,16,00,000 મોબાઈલ મેસેજ મોકલવામાં આવે છે.

મેસેજિંગ એપ્સના આવ્યા પછી પણ યૂઝર્સમાં ટેક્સ્ટ મેસેજ મોકલવાનો ક્રેઝ ઓછો નથી થયો. એક મિનિટમાં આખી દુનિયામાં 1,81,00,000 ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવે છે. GIF મેસેજનું ચલણ થોડા વર્ષોમાં ઘણું વધી ગયું છે.

એક મિનિટમાં ઈન્ટરનેટ દ્રારા દુનિયાભરમાં કુલ 48 લાખ GIF સેન્ડ થાય છે. 10 લાખ લોકો દર રોજ 1 મિનિટમાં ફેસબુક લોગઈન કરતા હોય છે.

READ ALSO

Related posts

વેસ્ટઈન્ડિઝની ટીમને લાગ્યો મોટો ઝાટકો, આ ખતરનાક ખેલાડી થયો વર્લ્ડકપમાંથી બહાર

Mansi Patel

સાઉદી અરબના આભા ઓરપોર્ટ પર ડ્રોન હુમલો, એકની મોત 21 ઘાયલ

Path Shah

રાજસ્થાન બીજેપી અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મદન લાલ સૈનીનું થયુ નિધન, પીએમ મોદી સહીત દિગ્ગજ નેતાએ જતાવ્યો શોક

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!