માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દંડની કાર્યવાહી મુદ્દે ગુજરાત સરકાર અને પોલીસનું બેવડું વલણ ફરી સામે આવ્યું છે. જૂનાગઢના દીક્ષાંત સમારોહમાં તાલીમાર્થી જવાનોએ ગરબે ઘુમી કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. જે બદલ પોલીસે નિયમ ભંગ કરનારા જવાનો પાસેથી 300 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
પોલીસે નિયમ ભંગ કરનારા જવાનો પાસેથી 300 રૂપિયાનો દંડ વસૂલ્યો

માસ્ક ન પહેરવા બદલ સામાન્ય લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલતી પોલીસે જવાનો પાસેથી ફક્ત 300 રૂપિયા જ દંડ પેટે લેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. માસ્ક વગરના તમામ એલઆરડી જવાનોને નોટિસ અપાઇ છે… તેમજ તેમની સર્વિસ બુકમાં એન્ટ્રી કરાઇ છે. પરંતુ સવાલ એ છે કે શું નેતાઓ અને પોલીસ માટે નિયમો અલગ છે.
READ ALSO
- અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા
- ભાજપ-કોંગ્રેસને પછડાટ/ સૌરાષ્ટ્રમાં ‘આપ’ની એન્ટ્રી, આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ફક્ત બે મતે જીત
- LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ