GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રેલવે મજદૂર સંઘ અને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયને સરકારની નીતિઓ સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ

રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે રેલવે ખાનગીકરણ સહિત અનેક મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રેલવે મજદૂર સંઘે કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો.

રાષ્ટ્રીય ટ્રેડ યુનિયને અમદાવાદની કલેકટર કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો. પોસ્ટર અને બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ટ્રેડ યુનિયને શ્રમજીવી વિરોધ નીતિ, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ, તેમજ કોરોનાં મહામારી દરમિયાન કામકાજનું યોગ્ય વેતન અને વિજ ક્ષેત્રના ખાનગીકરણ જેવા અનેક મુદ્દે વિરોધ કર્યો હતો. તેમજ ટ્રેડ યુનિયન દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકે એક દિવસના દેખાવો અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી આવેશન પત્ર પાઠવામાં આવ્યું. આ વિરોધ કાર્યક્રમમાં બેંક, વીમા, સહિતના વિવિધ સંગઠનો પણ જોડાયા. જો કે ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા રીક્ષા ચાલકોએ રજુઆત બાદ આગામી 7 તારીખે હડતાળનું એલાન કર્યું હતું.

READ ALSO

Related posts

ઓ બાપરે… એક એવો રિપોર્ટ બહાર આવ્યો છે કે કોરોના પોઝિટીવ દર્દીઓ હચમચી જશે, આ લોકોને ફરી થયો કોરોના

Mansi Patel

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા ફાયર સેફટી, ફાયર એનઓસીને લઇને લઈ શકે છે મોટો નિર્ણય

Nilesh Jethva

LICની આ પોલીસીમાં રોકાણ કરી મહિને એક સાથે લઈ શકશો 4 લાખ રૂપિયાનું પેન્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!