GSTV
Home » News » પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી હિંસા બાદ TMCએ ભાજપ પર આરોપ લગાવ્યો, ભાજપે TMC પર લગાવ્યો તો કોંગ્રેસે બંને પર લગાવી દીધો

પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી હિંસા બાદ TMCએ ભાજપ પર આરોપ લગાવ્યો, ભાજપે TMC પર લગાવ્યો તો કોંગ્રેસે બંને પર લગાવી દીધો

પશ્વિમ બંગાળમાં ફેંલાયેલી હિસા બાદ કોંગ્રેસે હિંસા માટે ટીએમસી અને ભાજપને જવાબદાર ગણાવી. કોંગ્રેસના નેતા હરિશ રાવતે જણાવ્યુ કે, બન્ને પાર્ટીએ પોતાના ફાયદા માટે પશ્વિમ બંગાળમાં હિંસા કરાવી. જેથી હિંસા માટે ટીએમસી અને ભાજપ જવાબદાર છે. પશ્વિમ બંગાળની સામાજિક સ્થિતને અસ્થિર કરવા માટે હિંસા ફેલાવવામાં આવી. તેમણે વધુમાં કહ્યુ કે, બંગાળની જનતા શાંતિ પ્રિય છે. પરંતુ હિંસાના કારણે બંગાળની સંસ્કૃતિને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!