GSTV
Home » News » એક બાળલગ્ન થયાં અને એમાં 2000 લોકો ઉપસ્થિત રહ્યાં, છતાં કોઈએ રોક્યાં નહીં કારણ કે….

એક બાળલગ્ન થયાં અને એમાં 2000 લોકો ઉપસ્થિત રહ્યાં, છતાં કોઈએ રોક્યાં નહીં કારણ કે….

બુધવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી 15 કિમી દૂર સોડેપુરમાં એક અનન્ય લગ્ન જોવા મળ્યાં હતા. શરણાઈ અને મંત્રોચ્ચાર સાથે બે નાનાં બાળકોએ લગ્ન કર્યા. કોઈ પણ તેને અટકાવવા માટે આવ્યું નહીં. તેના બદલે મોટી સંખ્યામાં લોકો આવ્યાં અને લગ્નના આયોજકો ઝટકો આપ્યો. આયોજકોએ વચન આપ્યું હતું કે તેઓ ભવિષ્યમાં વર અને કન્યાની સંભાળ રાખશે.

છેલ્લા 12 વર્ષથી પ્રણયે પોતાનું ઘર છોડ્યું નથી અને એનાં જન્મનાં બે વર્ષ પછી દેબરાતીએ પણ તેનો સાથ આપવાનું શરૂ કર્યું હતું. એટલે આ પ્રણેય અને દેબરાતી બંને વૃક્ષો છે અને એકદમ નજીકમાં છે. સોમા નાગ કે જેણે પ્રણયને દતક લધો હતો તે કહે છે કે “પ્રણય એક વંશ વૃક્ષ છે અને તે 12 વર્ષ પહેલાં રોપવામાં આવ્યું હતું. બે વર્ષ પછી પ્રણયની નજીક દેબરાકીનો જન્મ થયો હતો. આ બે વૃક્ષો સાથે અમારું જોડાણ જીવ જેવું છે. ‘ આ લગ્નમાં 2000 લોકો જોડાયા હતા.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel