GSTV
Home » News » હિરોઈનને જોઈને ભાજપનાં નેતા પોતાની રીતે હરકતો કરવા લાગ્યાં, બંન્નેને જેલમાં પૂરી દીધા

હિરોઈનને જોઈને ભાજપનાં નેતા પોતાની રીતે હરકતો કરવા લાગ્યાં, બંન્નેને જેલમાં પૂરી દીધા

morbi congress

તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર નુસરત ઝાંને ટ્રોલ કરવાના લીધે ઉત્તર 24-પરગણા જીલ્લાના ભાજપના બે કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે ત્યાનાં બે ભાજપા નેતાઓએ કંઈક હરકત જ એવી કરી હતી. પોલીસે સોમવારે જણાવ્યું કે શુભેદુ ચક્રવ્રતી અને તન્મય બાલાનાં વિરુદ્ધમાં ભારતીય દંડ સહિતા કલમ 120/B અને 505/2 ને ધ્યાનમાં લઈને કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે જ્યારથી બાંગ્લાની બે અભિનેત્રી મિમિ ચક્રવર્તી અને નુસરત ઝાં તૃણમુલ કૉંગ્રેસમાં જોડાઈ છે ત્યાંરથી જ લોકો એના પર ટિપ્પણી કરતા જોવા મળે છે. આ અગાઉ ઉત્તર પ્રદેશ રાજ્ય ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે તૃણમૂલ કૉંગ્રેસમા જે મહિલા ઉમેદવારો છે અને ફિલ્મોમાં કામ કરે છે તેઓની ભૂમિકા માટે નિંદા કરવામા આવે છે. તેમની આ ટિપ્પણી વિવાદનું કારણ બની હતી.

READ ALSO

Related posts

કેજરીવાલ સામે BJP-કોંગ્રેસનું રીતસરનું સરેન્ડર : કદાવર નેતાઓ લડવા નથી તૈયાર, ઉતાર્યા અજાણ્યા ચહેરાઓ

Mansi Patel

દેવાદાર પાકિસ્તાન અમેરિકાને પડ્યું ઘૂંટણિયે, આજની બેઠક ઈમરાન સરકારનું ભવિષ્ય નક્કી કરશે

Bansari

બોમ્બ સાયક્લોન: કેનેડામાં ‘સફેદ આફત’ વચ્ચે કર્ફ્યુ જેવો માહોલ, ફસાયેલા લોકોની મદદે પહોંચી સેના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!