GSTV
Home » News » ઘાયલ થયેલાં દીપડાનો ફોટો લઈ રહ્યો હતો શખ્સ, બીજી જ ક્ષણે શું થયુ જાણવા માટે જુઓ VIDEO

ઘાયલ થયેલાં દીપડાનો ફોટો લઈ રહ્યો હતો શખ્સ, બીજી જ ક્ષણે શું થયુ જાણવા માટે જુઓ VIDEO

દીપડાનો ભય દરેક માણસને હોય છે. પશ્વિમ બંગાળમાં એક એવો મામલો સામે આવ્યો છે. જેને જાણ્યા બાદ તમને નવાઈ લાગશે. અહીં એક ઘાયલ થયેલાં દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. ભીડમાં લોકોને એ વાતનો અંદાજ પણ ન હતોકે, તેઓ ઘાયલ થયેલાં દીપડાને આટલી નજીકથી જોઈ રહ્યા છે પરંતુ તે તેમના માટે જાનલેવા સાબિત થઈ શકે છે.

પશ્વિમ બંગાળમાં અલીપુરદ્વારમાં એક ઘાયલ થયેલાં દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તો અમુક લોકો પોતાના મોબાઈલમાં ઘાયલ દીપડાના ફોટા પાડી રહ્યા હતા. તે જ સમયે ઘાયલ થયેલો દીપડો અચાનક ઉઠ્યો હતો, અને નજીકમાં જ તેનો ફોટો પાડી રહેલાં શખ્સ ઉપર તેણે હુમલો કર્યો હતો. આ આખા ઘટના ક્રમને તમે વીડિયોમાં જોઈ શકો છો. દીપડાએ હુમલો કરતાં ઘાયલ શખ્સને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. તો સાથે જ દીપડાને પણ યોગ્ય સારવાર આપીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari

ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

Mayur

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!