GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

બંગાળની વાઘણે દાખવી નરમાશ, મોદી પાસે મુલાકાતનો આ માટે માગ્યો સમય

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બનરેજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનો સમય માગ્યો છે. કોલકાતા રાજ્ય સચિવાલયનાં સૂત્રોએ આજે આ બાબતની પુષ્ટિ કરી હતી. મમતા દીદી મંગળવારે એટલે કે દિલ્હી આવે તેવી શક્યતા છે, જો કે વડાપ્રધાન મોદી મંગળવારે જ પોતાનાં જન્મ દિવસ મનાવવા માટે ગુજરાત જઇ રહ્યા છે.

બીજી તરફ રાજ્યનાં પ્રશાસનિક અધિકારીઓએ જણાંવ્યું કે આ એક સત્તાવાર મુલાકાત છે, જેનો સંબંધ પશ્ચિમ બંગાળ સાથે છે. પ્રસ્તાવિત બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ બેઠક તે સમયે થવા જઇ રહી છે, જ્યારે બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસનાં અનેક નેતાઓ અને કોલકાતા પોલીસનાં પૂર્વ કમિશ્નર રાજીવ કુમાર શારદા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઇ તપાસનો સામનો કરી રહ્યા છે.

મહત્વનું છે કે કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે છેલ્લા ઘણા સમયથી રાજકિય ગજગ્રાહ ચાલી રહ્યો છે. દિલ્હીમાં થયેલી નીતિ આયોગની બેઠકમાં પણ મમતા બેનરજી ગયા ન હતા.

READ ALSO

Related posts

ચીનને રક્ષામંત્રીનો સણસણતો જવાબ, તો પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

pratik shah

ગુજરાતમાં વધતા Coronaના કેસથી ફફડ્યા આ ત્રણ રાજ્ય, ટ્રેનોને સીમામાં ઘુસવાની પાડી દીધી ના

Arohi

શાહપુરનાં યુવકે બુલેટ બાઇકમાંથી બનાવી અનોખી એમ્બ્યુલન્સ, પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલે આપ્યો 50 બાઈકનો ઓર્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!