GSTV
Gujarat Government Advertisement

પશ્વિમ બંગાળમાં ITIના વિદ્યાર્થીની હત્યા બાદ ભાજપે પશ્વિમ બંગાળમાં બંધનું એલાન આપ્યું

Last Updated on June 30, 2019 by Alap Ramani

પશ્વિમ બંગાળમાં ભાજપે બંધનું એલાન આપ્યું છે. દિનાપુર જિલ્લાના ઈસ્લામાપુરમાં ITIના વિદ્યાર્થીની હત્યા બાદ ભાજપે પશ્વિમ બંગાળમાં બંધનું એલાન કર્યુ છે. બંધના કારણે પશ્વિમ બંગાળમાં અનેક ટ્રેન રોકવામાં  આવી છે. ભાજપના કાર્યકરોએ હાવડા-વર્ધમાન મેન લાઈને રેલ સેવાને રોકી છે. બંધના એલાન બાદ કુચબિહાર અને મિદનાપુરમાં બસમાં તોડફોડ અને આગ લગાવવામાં આવી છે. બંધના એલાન બાદ રાજ્યમાં મમતા સરકારે પોલીસને  એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. ભાજપ નેતા રાહુલ સિંહાએ જણાવ્યુ કે, પશ્વિમ બંગાળમાં લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. મમતા સરકારની જનતા વિરોધી નીતિના વિરોધમાં પશ્વિમ બંગાળમાં બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

 

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!