GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હવે નીતિશ કુમારની પાર્ટી જેડીયુ કરી શકે છે એન્ટ્રી

Last Updated on December 17, 2020 by

પશ્ચિમ બંગાળમાં આગાવી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં હવે નીતિશકુમારની પાર્ટી જેડીયુ પણ ઝંપલાવવાની તૈયારી કરી રહી છે. બંગાળમાં સત્તાધારી પક્ષ ટીએમસી અને ભાજપ વચ્ચે ખરાખરીનો મુકાબલો થવાના એંધાણ છે. ભાજપે બંગાળ કબ્જે કરવા પોતાની તમામ તાકાત કામે લગાવી છે. ત્યારે હવે જેડીયુ પણ બંગાળના ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.

જેડીયુના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેડીયુ બંગાળની 75 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે તૈયાર છે. જેડીયુના બંગાળના પ્રભાવી ગુલામ રસૂલ બલિયાવીએ જણાવ્યું કે પાર્ટી બંગાળની ચૂંટણીને લઇને તૈયારીઓ કરી રહી છે. અમારી પાર્ટી 75 બેઠકો પર ચૂંટણી લડશે. બિહાર સાથે જોડાયેલી હોય તેવી બેઠકો પર પાર્ટીએ પસંદગી ઉતારી છે.

READ ALSO

Related posts

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!