GSTV
Home » News » કોલકત્તાની આ મીઠાઈની દુકાનમાં તૈયાર કરવામાં આવી પાર્ટીઓના સિમ્બોલની મીઠાઈ

કોલકત્તાની આ મીઠાઈની દુકાનમાં તૈયાર કરવામાં આવી પાર્ટીઓના સિમ્બોલની મીઠાઈ

દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કોલકત્તામાં આવેલી એક મીઠાઈની દુકાનમાં વિવિધ પાર્ટીઓના સિમ્બોલની મીઠાઈ તૈયાર કરવામાં આવી છે.

આ મીઠાઈ પર ડાબેરી, ટીએમસી અને પીએમ મોદીનો સિમ્બોલ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ મિઠાઈ ગ્રાહકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.

Read Also

Related posts

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

આજે ફરી મોદીમય રહેશે કાશી, ઉમેદવારી નોંધાવતા પહેલા કાલભૈરવના કરશે દર્શન… આવો છે આખો કાર્યક્રમ

Arohi