GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ગુરૂ નાનક દેવના પ્રકાશોત્સવમાં ભારતીય શ્રદ્ધાળુઓનું ષડયંત્ર સાથે સ્વાગત

ભારત વિરોધી ભાવનાઓ ભડકાવવા માટે ગુરૂ નાનક દેવના 550માં પ્રકાશોત્સવના ઉપલક્ષ્યમાં નાનકાના સાહિબ પહોંચેલા ભારતીય સિખ શ્રદ્ધાળુઓનું ષડયંત્ર સાથે સ્વાગત થયું. નાનકાના સાહિબ ગુરૂદ્વારા બહાર ખાલિસ્તાની સ્લોગન અને પોસ્ટરો લગાવાયા છે. પાકિસ્તાનના ઇવાક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ અને પાકિસ્તાન સિખ ગુરૂદ્વારા પ્રબંધક સમિતિના સભ્યોએ ખાલિસ્તાનના પોસ્ટરોની સાથે ભારત વિરોધી નારેબાજી કરી.

આ પોસ્ટરમાં ગોપાલ સિંહ ચાવલા અને ગુરપવંત સિંહ પન્નૂની તસવીરો હતી. આ બંનેએ પંજાબને ભારતમાંથી અલગ કરવા માટે રેફરેન્ડમ 2020 આંદોલન શરૂ કર્યુ છે.

READ ALSO

Related posts

ભૂમિ પૂજન માટે સાજ-શણગારથી સજ્જ અયોધ્યા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પહોંચશે પીએમ મોદી

pratik shah

ગોંડલના મોવિયામાં ચાલતી અનોખી રામ નામ લેખન બેંક, સવા લાખથી વધુ રામલેખન બુકનું વિતરણ

pratik shah

અવધમાં આજે દિવાળી, 500 વર્ષ પછી જન્મભૂમિમાં રામ મંદિરનો થશે શિલાન્યાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!