GSTV
Home » News » માસિક સમયે સેક્સ કરો છો? તો આ વાત જાણી લો, શરીરમાં થાય છે….

માસિક સમયે સેક્સ કરો છો? તો આ વાત જાણી લો, શરીરમાં થાય છે….

માસિક સમયે સેક્સ કરવાનું મોટા ભાગના કપલ્સ ટાળે છે. કેટલાક કપલ્સ માને છે કે આમ ન કરવું જોઈએ, કેટલાકની માન્યતા હોય છે કે મજા નહીં આવે, કેટલાકને તે ખરાબ લાગે છે. પરંતુ હકીકતમાં જો માસિક સમયે સેક્સ કરવામાં આવે તો તે સાવ સામાન્ય વાત જ છે. દરેક કપલએ એકવાર તો માસિક સમયે સેક્સ ટ્રાય કરવું જોઈએ. કારણ કે માસિક સમયે બંધાતા શારીરિક સંબંધોથી શરીરમાં ખાસ પ્રકારના ફેરફાર થાય છે.

સામાન્ય દિવસોમાં જ્યાં તમને લુબ્રિકેશનની જરૂર પડે છે તેવામાં માસિક સમયે સેક્સ કરતી વખતે તેની જરૂર નહીં પડે. પ્રાઈવેટ પાર્ટમાં લોહીના કારણે નમી રહે છે અને તેના કારણે સેક્સ ક્રિયા સરળતાથી થાય છે. 



માસિક સમયે સેક્સ કરવાથી પીરિયડ સાઈકલ ઘટી જાય છે. તેના કારણે ઈન્ડોર્ફિન અને પ્રોસ્ટાગ્લૈન્ડિન જેવા હોર્મોન રિલીઝ થાય છે.

માસિક સમયે દુખાવો થવાની તકલીફ મોટાભાગની મહિલાઓને થાય છે. આ તકલીફ સેક્સ કરવાથી દૂર થઈ શકે છે. સેક્સ કરવાથી ફીલ ગુડ હોર્મોન રિલીઝ થાય છે અને તેના કારણે દુખાવામાંથી રાહત મળે છે. 

માસિક સમયે સેક્સ કરવાથી ગર્ભ રહેવાનું જોખમ રહેતું નથી. જો કે માસિક સમયે સેક્સ કરવાથી ગર્ભ રહી પણ શકે છે પરંતુ તેની સંભાવના ઓછી રહે છે.

Read Also

Related posts

વૈશ્વિક મંદી વચ્ચે બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું, પશુપાલકોને મળી આ ગીફ્ટ

Nilesh Jethva

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!