GSTV
Gujarat Government Advertisement

સુહાગરાતે જ પત્નીને થયો કડવો અનુભવ, પતિ સંભોગ કરવા ગયો ત્યાં જ પત્ની…

Last Updated on November 9, 2019 by Bansari

એક જ લોહીની સગાઈવાળાનાં લગ્નસંબંધીથી સંતાનોમાં કોઈ ખોડ-ખામી ઉતરે?

એક જ બ્લડ  રિલેશનમાં લગ્નો  કરવાનો નિષેધ  ઘણી મનુષ્ય જાતિઓમાં છે, તો આવા ‘આંતર સંબંધી’ 

૦  એક જ બ્લડ  રિલેશનમાં લગ્નો  કરવાનો નિષેધ  ઘણી મનુષ્ય જાતિઓમાં છે, તો આવા ‘આંતર સંબંધી’  નો નિષેધ ન હોય એવી જાતિઓ પણ વિશ્વમાં  છે. જે જાતિઓમાં  આવો નિષેધ  છે તેમાં આવા  સંબંધ માટે  અપરાધની  લાગણી પ્રવર્તતી  હોય છે.  જેમાં આવા લગ્નસંબંધોની  સામાજિક દ્રષ્ટિએ  છૂટ હોય છે. એટલું જ નહિ આવા સંબંધો બાંધવા તે ઘણીવાર સામાજિક, આર્થિક અને  ભૌગોલિક  દ્રષ્ટિએ  જરૃરત  હોય છે. તેવી જાતિ-જ્ઞાાતિમાં કોઈને અપરાધની લાગણી થતી નથી. તમારી જાતિમાં  આવા લગ્નસંબંધોનો  નિષેધ નથી.  એટલે અહીં  અપરાધની વાતને  સ્થાન  નથી.

આવાં  લગ્નોથી  બાળક થાય તે  મંદબુદ્ધિના , લૂલા અને અપંગ  તેમ માનવામાં   સત્ય નથી. સત્ય  હો તો તે આટલું   છે. એક જ લોહીવાળાં  સ્ત્રી- પુરુષના લગ્નસંબંધથી જન્મનામ સંતાનોમાં તે પરિવારના પેઢીઓથી ચાલ્યા આવતા આનુવાંશિક રોગો વારસામાં  ઉતરવાની શક્યતા, સંભવ વધી જાય  છે, કેમ કે સ્ત્રીબીજ અને પુરુષના શુક્રજંતુમાં  આનુવંશિક જનની  તત્ત્વોની  સમાનતા હોવાથી તે પરિવારના  કુળમાં અનેક  પેઢીઓથી  વારસામાં  ઉતરનારા  રોગોની શક્યતા વધી  જાય  છે. જેમ કે પરિવારમાં  ડાયાબિટીસ હોય અને સ્ત્રીબીજ તેમ જ શુક્રજંતુ  બંનેમાં  તે રોગના ‘જિનેટિક કોડ્સ’  (જનીન  સંકેતો)  હોય તો સંતાનમાં  તે રોગ વારસામાં  ઉતરતા રોગોનો  ઈતિહાસ ન હોય અને એકંદરે સ્વસ્થ,  નિરોગી   પરિવાર હોય તો આવાં લગ્નમાં  તમારી જાતિમાં કોૈઈ અપરાધ નથી.

માસિક સ્ત્રાવ  થતો હોય તે દિવસોમાં સમાગમ  કરવામાં આવે તો ગર્ભ રહી જવાની  શક્યતા ખરી?


હા,  માસિકસ્ત્રાવના  દિવસોમાં  સમાગમ કરવામાં આવે  તો ગર્ભ રહી જવાની શક્યતા  છે.  જો કે આવી શક્યતાના ટકા ઘણા  જૂજ છે છતાં તેવી શક્યતા નકારી ન શકાય. સમાગમ પછી  વીર્યસ્ત્રાવમાં  જે વીર્યજંતુઓ  ફેંકાયા હોય તે જનન માર્ગમાં, અવયવોમાં  આઠ  દિવસ સુધી સ-જીવ ટકી રહેવાની શક્યતા છે. તેથી તેટલા  દિવસો સુધીમાં  જો સ્ત્રીનું બીજ રપ્ચર થઈને બીજનલિકામાં  પડે અને સંજોગોવશાત  (બાયચાન્સ) તે બીજ અને વીર્યજંતુનો સંયોગ થાય તે સ્ત્રીને ગર્ભાધાન  થાય.

શું ગુદામાર્ગમાં સમાગમ કરવાથી ગર્ભ જવાની શક્યતા ખરી?આ  દેશમાં,  જેમને જનન અવયવો,  ગર્ભ શાથી રહે છે તે હકીકત, ગર્ભ કયા  અવયવમાં  રહે અને વિકસે  તે બાબતનું કશું જ જ્ઞાાન નથી. આ અજ્ઞાાન દુ:ખનો અને  ખેદનો અનુભવ  કરાવે  છે.

યોનિમાર્ગમાં  સમાગમ કરવાથી  વીર્ય  તેમાં  ફેંકાય.  વીર્યમાં  વીર્યજંતુઓ  હોય. યોનિમાર્ગમાં  ગર્ભાશયનું   મુખ આવેલું  છે. તે મુખના રસ્તે વીર્યજંતુઓ ગર્ભાશયમાં  દાખલ થાય. ગર્ભાશયની  સાથે બીજનલિકા  જોડાયેલી  છે. તે  બે છે. બીજ નલિકાના રસ્તે  સ્ત્રીનું બીજ  ગર્ભાશય તરફ આવે  છે. આ  બીજ  અને પુરુષના  વીર્યજંતુનો સંયોગ થવાથી ગર્ભ રહે. તમે પૂછો  છો  તે માર્ગમાં સ્ત્રીબીજ ન હગોય તેથી ગર્ભ રહેવાની શક્યતા નથી.

હું ૨૦ વર્ષની કુંવારી  યુવતી છું. કેટલાક મહિના  પહેલા મારાં લગ્ન થયાં  છે, પરંતુ લાગે છે કે એ પછી મારા જીવનને   ગ્રહણ લાગી ગયું  છે. મારા પતિનું  લિંગ માત્ર  બે ઈંચનું  છે જે ઉત્તેજના સમયે પાંચ ઈેચ થાય છે. વળી  તે કડક પણ થતું નથી. આના કારણે  અમે આજ  દિવસ સુધી શરીરસંબંધ બાંધી શક્યા નથી. મારા પતિની ઉંમર  ૨૫ વર્ષની ક છે અને લગ્ન પહેલાં હસ્તમૈથુન  કરતા હતા. આના કારણે  તો આ પ્રશ્ન ઉઠયો તો નથી ને?  શું તેઓ નપુંસક બની ગયા  છે અથવા તેનો  ઉપચાર  કરી શકાય છે? હું ખૂબ મૂંઝવણ અનુભવું  છું. મને  માર્ગ બતાવશો?


તમારા પતિ અને તમારી મૂંઝવણ એ જાતીય સંબંધ વિશેની અજ્ઞાાનતા તથા લોકો દ્વારા ફેલાવાયેલી  હસ્તમૈથુન વિશેની  ગેરસમજણનું  પરિણામ   છે.  જે પુરુષ હસ્તમૈથુન  કરી શકે છે, જેનું લિંગ ઉત્તેજનાને કારણે અઢી ગણું વધી જાય છે. તેને  નપુંસક સમજી લેવો અથવા તેને કારણે લગ્નજીવન શારીરિક સુખથી વંચિત રહે એનાથી  વધારે દુ:ખદ ઘટના બીજી કઈ હોઈ શકે?  કોઈ ઉપચારની જરૃર નથી.  મનમાં વિશ્વાસ પેદા  કરવાની  જરૃર  છે. તમારા પતિને એક સમજુ  જીવનસાથીની જરૃર  છે.  જે  તેના કુશળ વ્યવહાર તથા  જાતીય જ્ઞાાનથી  તેનામાં ભરાઈને પડેલી અજ્ઞાાનતાને દૂર કરી  શકે. તેની મૂંઝવણ પણ મનોવૈજ્ઞાાનિક   છે.  જેને  તમે  ઘટાડવાને બદલે વધારી રહ્યા  છો. નપુંસક પુરુષ હસ્તમૈથુન  કરવા  અસમર્થ  હોય  છે.


સારી વાત તો એ છે કે તમે  બંને આ વિષયનાં  કોઈ સારાં પુસ્તકો  વાંચો જેમાં જાતીય સંબંધ વિશેની સમજણ આપી  હોય. આમ છતાં પણ કોઈ મૂંઝવણ પેદા થાય તો કોઈ સારા માનસિક રોગના નિષ્ણાતને  મળો.  હસ્તમૈથુન કરવાથી કોઈ પુરુષ નપુંસક નથી બની જતો  હા, જો એના વિચારમાં  અટવાયેલો રહે  તો જરૃર મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારા પતિના પ્રશ્નમાં  પણ આવું જ બની રહ્યું છે. તમારે તેને આ માનસિક તાણમાંથી બહાર લાવવાના  છે. છૂટાછેડા અંગે વિચારવું  એ યોગ્ય  નથી.


હું એક વિદ્યાર્થિની  છં, અને મારી દૂરની  દ્રષ્ટિ નબળી છે તેથી  હું  ચશ્મા  પહેરું છું. ચશ્મા પહેર્યા વગર પણ હું સરળતાથી  ૧૦.૧૫  કલાક વાંચી શકું છું, ત્યારે  મને માથું પણ નથી દુખતું કે આંખોમાંથી પાણી પણ નથી નીકળતું. નાના કાણામાંથી  જોેઉ ત્યારે  પણ ચશ્મા વિના જ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકું છું.  તેમ છતાં  કોઈ એવી તબીબી સારવાર પધ્ધતિ દર્શાવો કે જેથી કરીને  મારી દ્રષ્ટિ ચોેક્કસપણે  બરાબર થઈ જાય.તમારા  ચશ્માના  નંબર પરથી  સ્પષ્ટ થાય દ છે કે તમને એસ્ટિગમેટિજન છે. આ એક  સામાન્ય દ્રષ્ટિદોષ  છે. તેને ચશ્મા  અથવા કોન્ટેક્ટ  લેન્સની મદદથી  દૂર કરી શકાય. કોઈપણ સારવાર પધ્ધતિમાં  કોઈ એવી દવા કે સારવાર પધ્ધતિ   નથી કે  જેનાથી આ ખામી દૂર થઈ શકે.   લેસરથી  જરૃર  તે દૂર થઈ શકે, પરંતુ તે પચ્ચીસ  વર્ષ પછી  જ કરાવવી  જોઈએ.  આમ પણ તે દરેક વ્યક્તિ  માટે યોેગ્ય નથી. તથા તેની સોે ટકા  ખાતરી પણ હોતી નથી.

કોણ  કેટલું વાંચે  છે, રાત્રે ક્યાં સુધી  વાંચે છે તેની દ્રષ્ટિ  પર કોઈ અસર પડતી નથી.એ સામાન્ય  માન્યતા  બિલકુલ ખોટી  છે કે વધુ ભણવાથી દ્રષ્ટિ વધારે નબળી પડે  છે. જેટલું મન થાય એટલું ભણો  અને ખૂબ ભણો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ આ વસ્તુઓ ખાધા પછી ન પીવું જોઈએ તાત્કાલિક પાણી, થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

Damini Patel

સંશોધનમાં થયો ખુલાસો: મહિલાઓના શરીરમાં કઈ રીતે કામ કરે છે પુરૂષોનું સ્પર્મ, પ્રેગન્સી ઉપરાંત ભજવે છે આ મોટી ભૂમિકા

Harshad Patel

પોષક તત્વોથી ભરપૂર હોય છે સરગવો: કોરોના સામે લડવામાં કરે છે મદદ, જાણો તેનાથી થતા ફાયદા વિશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!