અમેરિકા, ઇઝરાયલ કે ભારત, સૌથી વધુ સાયબર હુમલા ક્યાં થયા?
સોર્સ :
GOOGLE
વિશ્વભરના ઘણા દેશોમાં સાયબર હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે. માઇક્રોસોફ્ટ ડિજિટલ ડિફેન્સ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે.
સોર્સ :
GOOGLE
રિપોર્ટ અનુસાર, વિશ્વમાં સૌથી વધુ 25.5% સાયબર હુમલા અમેરિકામાં થયા છે. તે પ્રથમ ક્રમે છે.
સોર્સ :
GOOGLE
સાયબર હુમલાના કિસ્સામાં અમેરિકા પછી સૌથી વધુ નિશાના પર ઇઝરાયલ રહ્યું છે. આ દેશનો આંકડો 7.6% રહ્યો.
સોર્સ :
GOOGLE
સાયબર હુમલાથી પ્રભાવિત દેશોની યાદીમાં યુક્રેન ત્રીજા નંબરે, તાઇવાન ચોથા, બ્રિટન પાંચમા, યુએઈ છઠ્ઠા અને ભારત સાતમા નંબરે છે.
સોર્સ :
GOOGLE
સાયબર હુમલાનો આ આંકડો જુલાઈ 2025થી જૂન 2026 સુધીનો છે. જેમાં રેન્કિંગ વાળો હિસ્સો જાન્યુઆરીથી જૂન 2026 વચ્ચેનો છે.
સોર્સ :
GOOGLE
રિપોર્ટ અનુસાર, 27 ટકા કેસોમાં સરકાર સંબંધિત સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી. જ્યારે આઈટી સેક્ટર 17 ટકા સુધી નિશાના પર રહ્યું.
સોર્સ :
GOOGLE
સાયબર હુમલાના 14 ટકા કિસ્સા રિસર્ચ-એજ્યુકેશન અને 9 ટકા કમ્યુનિકેશન સેક્ટરમાં સામે આવ્યા છે.
સોર્સ :
GOOGLE
સૂર્યનું નક્ષત્ર પરિવર્તનથી આ રાશિઓના શરૂ થશે 'અચ્છે દિન'
તિલક વર્માએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
ભારત માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલર્સ
મા અંબાની કૃપાથી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા