પગમાં બળતરાના અલગ અલગ કારણો હોય છે

સોર્સ : google

જો બળતરા વધુ હોય તો ડોક્ટરની મુલાકાત લઈને સારવાર તુંરત કરાવો

સોર્સ : google

લાંબા સમય સુધી ઉભા રહેવાથી અથવા વધારે ચાલવાથી બળતરા થાય છે

સોર્સ : google

ગરમીમાં વધારે પરસેવો થવાથી પણ પગમાં બળતરા થાય છે

સોર્સ : google

કેટલાક લોકોને નસો સાથે જોડાયેલી સમસ્યાના કારણે પગમાં બળતરા થાય છે

સોર્સ : google

બી-12ની ઉણપના કારણે કેટલાક લોકોને પગમાં બળતરા થાય છે

સોર્સ : google

ખોટા અથવા બહુ ટાઈટ શૂઝના કારણે પણ પગમાં સમસ્યા થાય છે

સોર્સ : google