આ 3 રાશિના જાતકો પર 1 મહિનો થશે ધનવર્ષા

સોર્સ: GSTV

GSTV

17 ઓક્ટોબરે ગ્રહોના રાજા સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ સૂર્ય 16 નવેમ્બર સુધી તુલા રાશિમાં જ સંચરણ કરશે.

સોર્સ: GSTV

સૂર્યનું તુલા રાશિમાં ગોચર થતા જ કેટલાક દિવ્ય યોગ પણ બનશે. તુલા રાશિમાં પહેલેથી જ બુધ અને શુક્રની યુતિ છે.

સોર્સ: GSTV

આ રાશિમાં સૂર્યના ગોચરથી ત્રણેય ગ્રહો એકસાથે આવી જશે. આનાથી બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ પણ થશે. આવો જાણીએ કે સૂર્યનું આ ગોચર કઈ રાશિઓને લાભ આપશે.

સોર્સ: GSTV

સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું તુલા રાશિમાં ગોચર ત્રીજા ભાવમાં થશે. આ દરમિયાન સાહસ, પરાક્રમ અને ઊર્જામાં વૃદ્ધિ થઈ શકે છે.

સોર્સ: GSTV

સૂર્યનું આ ગોચર તમારી રાશિ માટે લાભકારી સાબિત થઈ શકે છે. નોકરી અને વેપાર સાથે જોડાયેલા મામલે પદ-પ્રતિષ્ઠા વધવાના યોગ છે.

સોર્સ: GSTV

મકર રાશિના જાતકો માટે પણ તુલા રાશિમાં સૂર્યનું ગોચર લાભકારી થઈ શકે છે. નોકરી અને વેપારમાં પદ-પ્રતિષ્ઠા વધવાના યોગ છે.

સોર્સ: GSTV

વધુ વેબ સ્ટોરીઝ

બધી સ્ટોરીઝ