હળદરવાળા પાણીમાંથી મળે છે પોષક તત્વો

સોર્સ : google

હળદરવાળા પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ, પ્રોટીન, આર્યન, પોટેશિયમ, વિટામીન બી અને વિટામીન સી મળે છે

સોર્સ : google

હળદરવાળા પાણીથી શરીરની ઈમ્યુનિટી રહે છે સ્ટ્રોંગ

સોર્સ : google

લોહીની ઉપણને પણ મહદઅંશે દૂર કરે છે

સોર્સ : google

હૃદય સ્વસ્થ રહે છે, હળદરવાળા પાણીમાં પોટેશિયમ રહેલું હોય છે.

સોર્સ : google