ટોયોટાએ ભારતીય બજારમાં લોન્ચ કરી સૌથી સસ્તી નવી Toyota Glanza Facelift
સોર્સ: GSTV
GSTV
આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹6.99 લાખથી શરૂ થઈને ટોપ મોડલ માટે ₹10.49 લાખ સુધી છે.
સોર્સ: GSTV
નવી ગ્લાન્ઝા પાંચ વેરિઅન્ટ (Variants) અને સાત કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
સોર્સ: GSTV
કારમાં નવું ફ્રન્ટ ગ્રિલ, નવા ડિઝાઇનનાં એલોય વ્હીલ્સ અને શાર્ક-ફિન એન્ટેના આપવામાં આવ્યાં છે.
સોર્સ: GSTV
તેમાં નવું 1.2-લિટર, ત્રણ સિલિન્ડરવાળું Z12E પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.
સોર્સ: GSTV
પેટ્રોલ મોડમાં એન્જિન 83hp પાવર અને 112Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે CNG મોડમાં 70hp પાવર આપે છે.
સોર્સ: GSTV
કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT)ના વિકલ્પો મળે છે.
સોર્સ: GSTV
ફીચર્સમાં 9-ઇંચ ટચસ્ક્રીન, 360-ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જર અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટનો સમાવેશ થાય છે.
સોર્સ: GSTV
ટોપ વેરિઅન્ટમાં લેવલ-2 એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) આપવામાં આવી છે.
સોર્સ: GSTV
સુરક્ષા માટે તમામ વેરિઅન્ટમાં છ એરબેગ્સ આપવામાં આવી છે, જ્યારે ટોપ મોડલમાં વધારાનાં ડ્રાઇવર આસિસ્ટન્સ ફીચર્સ પણ મળે છે.
સોર્સ: GSTV
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ