તિલક વર્માએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સોર્સ :
Google
ભારતીય T20 ટીમના વાઈસ-કેપ્ટન તિલક વર્માનું બેટ ફરી એકવાર ચાલી રહ્યું છે, અને તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે.
સોર્સ :
Google
રાંચીમાં રમાયેલી બીજી T20 મેચમાં તિલક વર્માએ માત્ર 18 બોલમાં 44 રનની અણનમ ઈનિંગ રમી હતી.
સોર્સ :
Google
આ સાથે, તિલકે T20 ક્રિકેટમાં 5000 રન પૂર્ણ કર્યા, જે તેણે 174 T20 મેચોમાં હાંસલ કર્યા છે. આ 5000 રન સાથે તિલકે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.
સોર્સ :
Google
T20 ક્રિકેટમાં 143 બેટ્સમેનોએ 5000 રન બનાવ્યા છે, પરંતુ તિલક વર્મા તેમાંથી એકમાત્ર બેટ્સમેન છે જેની એવરેજ 40થી વધુ અને સ્ટ્રાઇક રેટ 140થી વધુ છે.
સોર્સ :
Google
2026માં તિલકે 16થી 20 ઓવરમાં 178 બોલમાં 414 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 232.58 હતો, જે આ વર્ષમાં શ્રેબેસ્ટ છે.
સોર્સ :
Google
સૂર્યનું નક્ષત્ર પરિવર્તનથી આ રાશિઓના શરૂ થશે 'અચ્છે દિન'
ભારત માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલર્સ
મા અંબાની કૃપાથી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
નારિયેલના તેલમાં કપૂર નાખવાથી શું થાય?