ભારતમાં Tesla Model Yનો ધમાકો, 1,000થી વધુ કાર વેચાઈ
સોર્સ :
google
Teslaએ ભારતમાં મોટો મુકામ હાંસલ કર્યો છે.
સોર્સ :
google
કંપનીએ 13 મહિનામાં Model Yની 1,017 કાર ડિલિવર કરી છે.
સોર્સ :
google
સપ્ટેમ્બર 2026માં સૌથી વધુ 291 કાર વેચાઈ હતી.
સોર્સ :
google
આ વેચાણ ઓગસ્ટની સરખામણીએ 149% વધુ રહ્યું.
સોર્સ :
google
સપ્ટેમ્બર 2025ની તુલનામાં વેચાણમાં 322%નો ઉછાળો આવ્યો.
સોર્સ :
google
Luxury EV માર્કેટમાં Teslaએ Mercedes-Benzને પાછળ છોડી છે.
સોર્સ :
google
BMW 502 કારના વેચાણ સાથે પ્રથમ સ્થાને રહી.
સોર્સ :
google
Teslaની Luxury EV માર્કેટમાં હિસ્સેદારી 30% થઈ છે.
સોર્સ :
google
Model Yના ટોપ વેરિઅન્ટની રેન્જ 681 કિલોમીટર સુધી છે.
સોર્સ :
google
ભારતમાં Teslaએ 6 શોરૂમ અને 7 Charging Stationનું નેટવર્ક ઊભું કર્યું છે.
સોર્સ :
google
વિટામિન A થી ભરપૂર છે આ સુપરફૂડ, જાણી લો કેટલા છે ન્યુટ્રિઅન્ટ્સ
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બેટ્સમેન, એક મહિલા ખેલાડી પણ સામેલ
નાના પાટેકરના ફાર્મહાઉસની અંદરની 10 તસવીરો
શનિના નક્ષત્ર પરિવર્તથી 5 રાશિઓને થશે બમ્પર કમાણી અને ધનલાભ