રેટ્રો લુક, મોડર્ન ફીચર્સ! Bulletને ટક્કર આપવા આવી Bonneville

સોર્સ : google

આ બાઈકની બુકિંગ શરૂ થઈ ગઈ છે અને ડિલિવરી નવેમ્બર 2026થી શરૂ થશે.

સોર્સ : google

Bonneville T40માં 350cc સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે.

સોર્સ : google

આ એન્જિન 29 HP પાવર અને 31.2 ન્યૂટન-મીટર ટોર્ક જનરેટ કરે છે.

સોર્સ : google

બાઈકમાં 6-સ્પીડ ગિયરબોક્સ સાથે અન્ય 350cc મોડલ્સની સરખામણીમાં લાંબી ગિયરિંગ આપવામાં આવી છે.

સોર્સ : google

ચેસિસ સેટઅપમાં ટ્વિન શોક એબ્સોર્બર અને ટ્યુબ્યુલર સ્ટીલ સ્વિંગઆર્મ જેવા ખાસ તત્વો મળે છે.

સોર્સ : google

સસ્પેન્શન માટે 43mm ગેટર્ડ ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને પાછળ ટ્વિન શોક એબ્સોર્બર છે.

સોર્સ : google

બ્રેકિંગ માટે 310mm ફ્રન્ટ અને 255mm રિયર ડિસ્ક સાથે લીન-સેન્સિટિવ ABS મળે છે.

સોર્સ : google

બાઈકમાં 18-ઇંચ વાયર-સ્પોક વ્હીલ, MRF ટ્યુબ ટાયર અને સ્ટાન્ડર્ડ સેન્ટર સ્ટેન્ડ આપવામાં આવ્યા છે.

સોર્સ : google

195 કિલો વજન અને 14.5 લિટરના ફ્યુઅલ ટાંકી સાથે 4-ઇંચ કલર TFT ડિસ્પ્લે તેની ખાસિયતોમાં સામેલ છે.

સોર્સ : google