આ ઇલેક્ટ્રિક SUVનું બુકીંગ શરુ થતા જ તૂટી પડ્યા લોકો

સોર્સ : google

કંપનીએ 5 ઓક્ટોબર 2026ના રોજ મર્સિડીઝ-બેન્ઝની નવી કારનું સત્તાવાર બુકિંગ શરૂ કર્યું હતું.

સોર્સ : google

બુકિંગ શરૂ થયાના માત્ર 36 કલાકમાં જ 650થી વધુ ગ્રાહકોએ કારમાં રસ દર્શાવ્યો હતો.

સોર્સ : google

આ ઇલેક્ટ્રિક SUVને ભારતીય બજારમાં 4 નવેમ્બર 2026ના રોજ લોન્ચ કરવામાં આવશે.

સોર્સ : google

કારનું ઉત્પાદન મહારાષ્ટ્રના ચાકણ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કરવામાં આવશે.

સોર્સ : google

ભારતમાં તેનું GLC 400 4MATIC વેરિઅન્ટ સ્થાનિક સ્તરે બનાવવામાં આવશે.

સોર્સ : google

તેમાં 94kWhની બેટરી, ડ્યુઅલ મોટર અને ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ મળવાની સંભાવના છે.

સોર્સ : google

આંતરરાષ્ટ્રીય સ્પેસિફિકેશન મુજબ, કાર લગભગ 490bhp પાવર અને 800Nm ટોર્ક જનરેટ કરી શકે છે.

સોર્સ : google

કંપનીના દાવા અનુસાર, આ SUV માત્ર 4.3 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

સોર્સ : google

આંતરરાષ્ટ્રીય WLTP માપદંડ મુજબ, એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ આ કાર 715 કિમી સુધીની રેન્જ આપી શકે છે.

સોર્સ : google