આપણા ફેફસા શ્વાસ લેવાની સાથે હવાને શરીરની અંદર અને બહાર કરે છે

સોર્સ : google

ધૂમ્રપાન અને પ્રદૂષણ ફેફસાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે

સોર્સ : google

દરરોજ હળવી કસરત કરો

સોર્સ : google

ઝડપથી ચાલવું, સાયકલ ચલાવવી અને સ્વિમિંગ જેવી એક્ટિવિટી કરવી જરૂરી

સોર્સ : google

પ્રદુષણ વધારે હોય તો માસ્ક પહેરીને બહાર નીકળવું

સોર્સ : google

ફળ, શાકભાજી અને પોષક તત્વોથી ભરપૂર સંતુલિત આહારનું સેવન કરો

સોર્સ : google