Skoda Slavia Faceliftની ધમાકેદાર એન્ટ્રી, કિંમત પણ જોરદાર!
સોર્સ :
google
Skoda Slavia Facelift: સ્કોડા ઓટો ઈન્ડિયાએ નવી Slavia Facelift ભારતીય બજારમાં લોન્ચ કરી છે.
સોર્સ :
google
નવી Slaviaની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹9.99 લાખ રાખવામાં આવી છે.
સોર્સ :
google
કંપનીએ આ સેડાનને કુલ 6 વેરિઅન્ટ્સમાં રજૂ કરી છે.
સોર્સ :
google
નવી કારમાં નવા LED હેડલેમ્પ, અપડેટેડ ગ્રિલ અને નવા અલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
સોર્સ :
google
આ કારમાં સેગમેન્ટ-ફર્સ્ટ રિયર સીટ મસાજ ફંક્શન પણ આપવામાં આવ્યું છે.
સોર્સ :
google
તેમાં 360-ડિગ્રી કેમેરા, પાર્ક પાયલટ અને 10.25 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે.
સોર્સ :
google
નવી Slaviaમાં Google Cloud AI આધારિત Gemini વૉઇસ આસિસ્ટન્ટનો સપોર્ટ પણ છે.
સોર્સ :
google
સેફ્ટી માટે 6 એરબેગ્સ, ABS સાથે EBD, ટ્રેક્શન કંટ્રોલ અને ESP સ્ટાન્ડર્ડ છે.
સોર્સ :
google
પાવરટ્રેનમાં 1.0-લિટર અને 1.5-લિટર TSI પેટ્રોલ એન્જિનના વિકલ્પો મળે છે.
સોર્સ :
google
1.0-લિટર એન્જિન સાથે નવું 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ, જ્યારે 1.5-લિટર એન્જિન સાથે 7-સ્પીડ DSG મળે છે.
સોર્સ :
google
વિટામિન A થી ભરપૂર છે આ સુપરફૂડ, જાણી લો કેટલા છે ન્યુટ્રિઅન્ટ્સ
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બેટ્સમેન, એક મહિલા ખેલાડી પણ સામેલ
નાના પાટેકરના ફાર્મહાઉસની અંદરની 10 તસવીરો
શનિના નક્ષત્ર પરિવર્તથી 5 રાશિઓને થશે બમ્પર કમાણી અને ધનલાભ