મા અંબાની કૃપાથી આ 4 રાશિના જાતકો પર થશે ધનવર્ષા

સોર્સ : Google

આ વર્ષે શારદીય નવરાત્રિનો પ્રારંભ 11 ઓક્ટોબરથી થશે અને 21 ઓક્ટોબરે વિજયાાદશમી (દશેરા) સાથે તેની પૂર્ણાહુતિ થશે.

સોર્સ : Google

નવ દિવસ સુધી ચાલનાર આ પર્વ માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાને સમર્પિત છે.

સોર્સ : Google

ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ વર્ષની નવરાત્રિ ખૂબ જ વિશેષ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સોર્સ : Google

શારદીય નવરાત્રિ દરમિયાન બની રહેલા શુભ સંયોગોથી મેષ રાશિના જાતકોને તેમની મહેનતનું પૂરું ફળ મળશે. લાંબા સમયથી નોકરીની શોધ કરી રહેલા યુવાનોને સારી નોકરીની તકો મળી શકે છે.

સોર્સ : Google

કર્ક રાશિના જાતકો માટે નવરાત્રિનો આ દુર્લભ રાજયોગ અત્યંત શુભ ફળદાયી રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને કોઈ મોટા ખુશખબર સાંભળવા મળી શકે છે.

સોર્સ : Google

સિંહ રાશિના જાતકો માટે નવરાત્રિના આ વિશેષ સંયોગો કરિયરમાં જબરદસ્ત લાભ અપાવશે. તમે તમારા કરિયરની કોઈ નવી અને ઉત્તમ શરૂઆત કરી શકો છો.

સોર્સ : Google

તુલા રાશિના લોકો માટે શારદીય નવરાત્રિ વિશેષ અવસરો લઈને આવી રહી છે. જો તમે નોકરી બદલવા અથવા ક્ષેત્ર બદલવાનું વિચારી રહ્યા છો, તો સમય સાનુકૂળ છે.

સોર્સ : Google